આજે અરીસો પણ સવાલ કરી
આજે અરીસો
પણ સવાલ કરી બેઠો,
તું પણ કોના માટે આ
હાલ કરી બેઠો !!
aaje ariso
pan saval kari betho,
tu pan kona mate aa
hal kari betho !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કંઈ ખાસ નથી હવે તું,
કંઈ ખાસ નથી હવે તું,
દિલના એક ખૂણામાં થતા
દુખાવા સિવાય !!
kai khas nathi have tu,
dil na ek khunama thata
dukhava sivay !!
Broken Heart Shayari Gujarati
3 years ago
અમુક લોકો સાથે વાત કરવા
અમુક લોકો સાથે વાત કરવા
આપણું દિલ તરસતું હોય છે,
પણ તે આપણા માટે ઓનલાઈન
આવતા જ નથી હોતા !!
amuk loko sathe vat karava
aapanu dil tarasatu hoy chhe,
pan te aapana mate online
aavata j nathi hota !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જયારે પણ વાત એમની આવે
જયારે પણ વાત
એમની આવે રડી જવાય છે,
ફરી પાછું એમના જ વિચારોમાં
પડી જવાય છે !!
jayare pan vat
emani aave radi javay chhe,
fari pachhu emana j vicharoma
padi javay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જે ચેહરો મને કાયમ ગમે
જે ચેહરો
મને કાયમ ગમે છે,
પણ એ ક્યાં મને
ગળે મળે છે !!
je cheharo
mane kayam game chhe,
pan e kya mane
gale male chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
લાગણીના ક્યાં કદી લેખિત કરારો
લાગણીના ક્યાં કદી
લેખિત કરારો હોય છે,
પણ હા... અધુરી વાતનાં
મતલબ હજારો હોય છે !!
laganina kya kadi
lekhit kararo hoy chhe,
pan ha... adhuri vat na
matalab hajaro hoy chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમમાં સૌથી વધુ દુખ ત્યારે
પ્રેમમાં સૌથી
વધુ દુખ ત્યારે થાય,
જ્યારે બંને બાજુ લાગણી
હોવા છતાં પ્રેમનું કોઈ
જ ભવિષ્ય ના હોય !!
prem ma sauthi
vadhu dukh tyare thay,
jyare banne baju lagani
hova chhata prem nu koi
j bhavishy na hoy !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આજે એ સાબિત થઇ ગયું,
આજે એ
સાબિત થઇ ગયું,
પૈસા વગર પ્રેમ
નિષ્ફળ જાય છે !!
aaje e
sabit thai gayu,
paisa vagar prem
nishfal jay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
લોકોની વાત સાચી હતી, એ
લોકોની
વાત સાચી હતી,
એ ગાંડી પ્રેમમાં થોડી
કાચી હતી !!
lokoni
vat sachi hati,
e gandi prem ma thodi
kachi hati !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જેનો પ્રેમ સાચો હોય, તેના
જેનો પ્રેમ
સાચો હોય,
તેના નસીબમાં
દુઃખ જ હોય !!
jeno prem
sacho hoy,
tena nasib ma
dukh j hoy !!
Broken Heart Shayari Gujarati
3 years ago
