તને ખોવાનો ડર કેમ છે,
તને ખોવાનો ડર કેમ છે,
જયારે તું મારી છે જ નહીં !!
tane khovano dar kem chhe,
jayare tu mari chhe j nahi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
છુટા પડતી વખતે પણ બંનેના
છુટા પડતી વખતે પણ
બંનેના વિચાર એક જ રહ્યા,
એણે એની ખુશી પસંદ કરી
અને મેં પણ એની જ !!
chhuta padati vakhate pan
bannena vichar ek j rahya,
ene eni khushi pasand kari
ane me pan eni j !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હવે હું કોઈના બહેકવામાં નથી
હવે હું કોઈના
બહેકવામાં નથી આવતો,
એક વ્યક્તિ મને એટલો
સમજદાર કરી ગઈ !!
have hu koina
bahekavama nathi aavato,
ek vyakti mane etalo
samajadar kari gai !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જો એ મારા થવા જ
જો એ મારા
થવા જ નથી માંગતા,
તો પછી એમને ભગવાન
પાસેથી માંગવાનો કોઈ
મતલબ નથી !!
jo e mara
thava j nathi mangata,
to pachhi emane bhagavan
pasethi mangavano koi
matalab nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જિંદગીમાં બસ એક વાતનું દુઃખ
જિંદગીમાં બસ એક
વાતનું દુઃખ હંમેશા રહેશે,
જીવથી વધારે પ્રેમ કર્યો છતાં
તને પામી ના શક્યો !!
jindagima bas ek
vatanu dukh hammesha raheshe,
jiv thi vadhare prem karyo chhata
tane pami na shakyo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આ માસુમ દિલને કોણ સમજાવે,
આ માસુમ
દિલને કોણ સમજાવે,
સપના આખરે સપના
જ હોય છે !!
aa masum
dil ne kon samajave,
sapana aakhare sapana
j hoy chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આજે આ દિલ ઘણું ઉદાસ
આજે આ
દિલ ઘણું ઉદાસ છે,
આજે ફરીથી એણે હસીને
મારા દુઃખની મજાક
ઉડાવી છે !!
aaje aa
dil ghanu udas chhe,
aaje farithi ene hasine
mara dukh ni majak
udavi chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જહા જાકાર કોય વાપસ નહી
જહા જાકાર કોય
વાપસ નહી આતા,
ન જાને કયો આજ વહા
જાનેકો જી ચાહતા હે !!
jah jakar koy
vapas nahi aata,
n jane kayo aaj vaha
janeko ji chahata he !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આ તો પ્રેમ છે વ્હાલા,
આ તો પ્રેમ છે વ્હાલા,
તમે જેને કરશો એને જ
તમારી કદર નહીં હોય !!
aa to prem chhe vhala,
tame jene karasho ene j
tamari kadar nahi hoy !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કેટલી બદનસીબ છે તું, તે
કેટલી બદનસીબ છે તું,
તે આજે એક સાચો પ્રેમ
કરનારને ખોયો છે !!
ketali badanasib chhe tu,
te aaje ek sacho prem
karanar ne khoyo chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
