મારી કોઈ માંગણી નથી, છતાં

મારી કોઈ
માંગણી નથી,
છતાં એને મારા માટે
લાગણી નથી !!

mari koi
mangani nathi,
chhata ene mara mate
lagani nathi !!

એણે એટલું કહીને ફોન કાપી

એણે એટલું
કહીને ફોન કાપી નાખ્યો
કે કોઈ આવી ગયું છે,
હું આજ સુધી એ સમજી
નથી શક્યો કે એના ઘરમાં
કે પછી જિંદગીમાં !!

ene etalu
kahine phone kapi nakhyo
ke koi aavi gayu chhe,
hu aaj sudhi e samaji
nathi shakyo ke ena ghar ma
ke pachhi jindagima !!

હોયતો પણ શું શિકાયત હોય

હોયતો પણ શું શિકાયત
હોય તમારાથી મુજને,
તમને ચાહીને દર્દની દૌલત
જો મળી છે મુજને !!

hoyato pan shu shikayat
hoy tamarathi mujane,
tamane chahine dard ni daulat
jo mali chhe mujane !!

પ્રેમ છે એટલે જ અધુરો

પ્રેમ છે એટલે જ
અધુરો રહી ગયો,
બાકી હવસ હોત તો
ક્યારની પૂરી કરી
લીધી હોત !!

prem chhe etale j
adhuro rahi gayo,
baki havas hot to
kyarani puri kari
lidhi hot !!

જગત શું જાણે રાધાએ શું

જગત શું જાણે
રાધાએ શું ખોયું હશે,
છાને ખૂણે કદાચ કાનાનું
હૃદય પણ રોયું હશે !!

jagat shu jane
radhae shu khoyu hashe,
chhane khune kadach kananu
raday pan royu hashe !!

જેને તમારી કદર જ નથી,

જેને તમારી
કદર જ નથી,
એને તમે દુનિયા
બનાવી બેઠા છો !!

jene tamari
kadar j nathi,
ene tame duniya
banavi betha chho !!

જેના પર હું મરતો હતો,

જેના પર
હું મરતો હતો,
એણે જ મરવા માટે
છોડી દીધો મને !!

jena par
hu marato hato,
ene j marava mate
chhodi didho mane !!

તારા પછી હું જેનો હોઈશ,

તારા પછી
હું જેનો હોઈશ,
એનું નામ મજબૂરી હશે !!

tara pachhi
hu jeno hoish,
enu nam majaburi hashe !!

જેમને જરૂર દિમાગની હોય, એમને

જેમને જરૂર
દિમાગની હોય,
એમને દિલ ના આપવાનું
હોય સાહેબ !!

jemane jarur
dimag ni hoy,
emane dil na apavanu
hoy saheb !!

ના પાછું વળીને જોશો ના

ના પાછું વળીને
જોશો ના અવાજ કરશો,
બહુ મુશ્કેલીથી શીખ્યો છું
#ignore કરતા !!

na pachhu valine
josho na avaj karasho,
bahu muskelithi shikhyo chhu
#ignore karata !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.