ગાળામાં મંગળસુત્ર અને સેથામાં સિંદુર

ગાળામાં મંગળસુત્ર
અને સેથામાં સિંદુર એ
પરિણીત હોવાનું પ્રમાણપત્ર છે,
લગ્ન બાદ ખુશ હોવાનું નહીં !!

galama mangalasutr
ane sethama sindur e
parinit hovanu pramanapatr chhe,
lagn bad khush hovanu nahi !!

નફરત કરતા કરતા, પોતાને જ

નફરત કરતા કરતા,
પોતાને જ પ્રેમ કરતા
શીખી લીધું અમે !!

nafarat karata karata,
potane j prem karata
shikhi lidhu ame !!

રડાવી લે જેટલો રડાવવો હોય,

રડાવી લે
જેટલો રડાવવો હોય,
ભૂલ તારી નહીં મેં કરેલા
પ્રેમની છે !!

radavi le
jetalo radavavo hoy,
bhul tari nahi me karela
prem ni chhe !!

દિલે રોઈ રોઈને આઝાદી માંગી

દિલે રોઈ રોઈને આઝાદી
માંગી છે તારી યાદોથી,
આનાથી મોટી મારી
બરબાદી શું હોય શકે !!

dile roi roine aazadi
mangi chhe tari yadothi,
aanathi moti mari
barabadi shu hoy shake !!

બહુ નસીબદાર છું હું, કેમ

બહુ નસીબદાર છું હું,
કેમ કે એના નસીબમાં હું નથી !!

bahu nasibadar chhu hu,
kem ke ena nasib ma hu nathi !!

આજે તું મને રોતો મુકીને

આજે તું મને
રોતો મુકીને ગઈ છો,
કાલે તું ખુદ રોતી રોતી
આવીશ મારી પાસે !!

aaje tu mane
roto mukine gai chho,
kale tu khud roti roti
aavish mari pase !!

જેમનો પ્રેમ અધુરો હોય છે,

જેમનો પ્રેમ
અધુરો હોય છે,
એમની કહાની ખુબ
સુંદર હોય છે !!

jemano prem
adhuro hoy chhe,
emani kahani khub
sundar hoy chhe !!

બસ એક જ હકીકત છે

બસ એક જ
હકીકત છે આ જિંદગીની,
તને ગોતવામાં હું પોતે જ
ખોવાઈ ગયો !!

bas ek j
hakikat chhe jindagini,
tane gotavama hu pote j
khovai gayo !!

પ્રેમનો નશો ઉતરી ગયો છે,

પ્રેમનો નશો ઉતરી ગયો છે,
હવે એક બોલીશ તો ચાર
સાંભળીશ પણ !!

prem no nasho utari gayo chhe,
have ek bolish to char
sambhalish pan !!

બધા પાસે એવી સીઝુકા નથી

બધા પાસે એવી
સીઝુકા નથી હોતી,
જે એના નોબીતાને
ક્યારેય રડવા ના દે !!

badh pase evi
sizuka nathi hoti,
je ena nobita ne
kyarey radava na de !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.