એ ખુશ છે મારાથી દુર
એ ખુશ છે
મારાથી દુર થઈને,
અને હું એને ખુશ
જોઇને જ ખુશ છું !!
e khush chhe
marathi dur thaine,
ane hu ene khush
joine j khush chhu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
બીજાને તારી સાથે જોઇને ઈર્ષા
બીજાને તારી સાથે
જોઇને ઈર્ષા નથી થતી,
મને આનંદ છે કે એણે
મારી ખોટ પૂરી કરી !!
bijane tari sathe
joine irsha nathi thati,
mane aanand chhe ke ene
mari khot puri kari !!
Broken Heart Shayari Gujarati
3 years ago
અત્યારે લોકો પ્રેમના નામે કપડા
અત્યારે લોકો પ્રેમના
નામે કપડા ઉતારે છે,
અને છેલ્લે જતા એમના સંસ્કારો
કેવા છે એ જણાવે છે !!
atyare loko prem na
name kapada utare chhe,
ane chhelle jata emana sanskaro
keva chhe e janave chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મુક્ત થઇ ગયો છું એનાથી
મુક્ત થઇ ગયો છું
એનાથી હું ક્યારનો,
કેમ કે હવે વિશ્વાસ નથી
રહ્યો એના પ્યારનો !!
mukt thai gayo chhu
enathi hu kyar no,
kem ke have vishvas nathi
rahyo ena pyar no !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એ દિવસે તું પણ રોઈશ,
એ દિવસે
તું પણ રોઈશ,
જે દિવસે તું મને
ખોઇશ !!
e divase
tu pan roish,
je divase tu mane
khoish !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આંસુ પણ ધોવાઇ ગયા અમારા,
આંસુ પણ
ધોવાઇ ગયા અમારા,
તમે ધૂળ એવી નાખી
અમારી આંખોમાં !!
aansu pan
dhovai gaya amara,
tame dhul evi nakhi
amari aankhoma !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જ્યાં જુઓ ત્યાં બસ હૃદયની
જ્યાં જુઓ ત્યાં બસ
હૃદયની જ વાતો ચાલે છે,
કોઈ લઈને રડે છે તો
કોઈ આપીને !!
jya juo tya bas
raday ni j vato chale chhe,
koi laine rade chhe to
koi aapine !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જે માણસે તને ચાહી કે
જે માણસે તને
ચાહી કે માંગી પણ નથી,
એ માણસને તું મળી રહી છે
એ તો અન્યાય છે !!
je manase tane
chahi ke mangi pan nathi,
e manas ne tu mali rahi chhe
e to anyay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જયારે તમે કોઈને દુઃખી કરીને
જયારે તમે કોઈને
દુઃખી કરીને સુઈ જાઓ છો,
ત્યારે એ વિચારો છો કે એ
વ્યક્તિ સુતું હશે કે નહીં !!
jayare tame koine
dukhi karine sui jao chho,
tyare e vicharo chho ke e
vyakti sutu hashe ke nahi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એ રોજ મળે છે મને,
એ રોજ મળે છે મને,
પણ હું જાણું છું કે એ
ક્યારેય નહીં મળે મને !!
e roj male chhe mane,
pan hu janu chhu ke e
kyarey nahi male mane !!
Broken Heart Shayari Gujarati
3 years ago
