
એક સમય હતો જયારે એ
એક સમય હતો
જયારે એ મારા બાથમાં હતી,
કાલે જોયું તો કોઈ બીજાના નામની
મહેંદી એના હાથમાં હતી !!
ek samay hato
jayare e mara bath.ma hati,
kale joyu to koi bijana nam ni
mahendi ena hath ma hati !!
Bewafa Shayari Gujarati
2 years ago
એને મારો સાથ ન આપ્યો
એને મારો સાથ ન આપ્યો તો
કદાચ એની કોઈ મજબૂરી હશે,
બેવફા તો એ હોઈ ન શકે બસ
મારી મોહબ્બત જ અધુરી હશે !!
ene maro sath na aapyo to
kadach eni koi majaburi hashe,
bevafa to e hoi na shake bas
mari mohabbat j adhuri hashe !!
Bewafa Shayari Gujarati
2 years ago
એ તો બસ ટાઈમ આપી
એ તો બસ
ટાઈમ આપી રહ્યા હતા,
ક્યારેક મને તો ક્યારેક
કોઈ બીજાને !!
e to bas
time aapi rahya hata,
kyarek mane to kyarek
koi bijane !!
Bewafa Shayari Gujarati
2 years ago
તું સુંદર એટલી છે જાણે
તું સુંદર એટલી છે
જાણે કોઈ બાર્બી ડોલ,
પણ અફસોસ કે તું બાર્બી ડોલની
જેમ નકલી પણ નીકળી !!
tu sundar etali chhe
jane koi barbi dol,
pan afasos ke tu barbi dol ni
jem nakali pan nikali !!
Bewafa Shayari Gujarati
2 years ago
દિલ લગાડવામાં એક જ હતો
દિલ લગાડવામાં
એક જ હતો ખતરો,
મારા માટે એ જિંદગી હતી અને
હું એના માટે અખતરો !!
dil lagadavama
ek j hato khataro,
mara mate e jindagi hati ane
hu ena mate akhataro !!
Bewafa Shayari Gujarati
2 years ago
ડર હતો કે ક્યાંક હું
ડર હતો કે ક્યાંક
હું ખોઈ ના બેસું તમને,
પણ હકીકત એ છે કે
તમે મારા હતા જ નહીં !!
dar hato ke kyank
hu khoi na besu tamane,
pan hakikat e chhe ke
tame mara hata j nahi !!
Bewafa Shayari Gujarati
2 years ago
મેં એને દિલ આપી દીધું,
મેં એને
દિલ આપી દીધું,
જેને જરૂર માત્ર
શરીરની હતી !!
me ene
dil aapi didhu,
jene jarur matr
sharir ni hati !!
Bewafa Shayari Gujarati
2 years ago
ભૂતકાળ યાદ આવતા જ આંખો
ભૂતકાળ યાદ આવતા જ
આંખો ભરાઈ આવે છે,
શું કામ કરતા હશે લોકો
પ્રેમના નામ પર રમત !!
bhutakal yad aavata j
aankho bharai aave chhe,
shu kam karata hashe loko
prem na nam par ramat !!
Bewafa Shayari Gujarati
2 years ago
તું ફક્ત મારો જ છે
તું ફક્ત મારો જ છે
કહેતા કહેતા,
એ પોતે જ કોઈ બીજાના
થઇ ગયા !!
tu fakt maro j chhe
kaheta kaheta,
e pote j koi bijana
thai gaya !!
Bewafa Shayari Gujarati
2 years ago
હવે તો આ બેવફા જિંદગી
હવે તો આ બેવફા જિંદગી
પણ તારા નામે કરું છું,
સાંભળ્યું છે બેવફા ને બેવફા
જોડે બહુ સારું બને !!
have to aa bevafa jindagi
pan tara name karu chhu,
sambhalyu chhe bevafa ne bevafa
jode bahu saru bane !!
Bewafa Shayari Gujarati
2 years ago