
આજકાલ લોકો પ્રેમ " ઘણોબધો
આજકાલ લોકો
પ્રેમ " ઘણોબધો " નહીં,
પણ " ઘણાબધા "ને કરે છે !!
aajakal loko
prem" ghanobadho" nahi,
pan" ghanabadh"ne kare chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago
આનાથી મોટી પ્રેમની સજા બીજી
આનાથી મોટી પ્રેમની
સજા બીજી શું હોઈ શકે,
એ રડ્યા મારી પાસે
કોઈ બીજાની માટે !!
aanathi moti prem ni
saja biji shu hoi shake,
e radya mari pase
koi bijani mate !!
Bewafa Shayari Gujarati
2 years ago
એક સમય એવો ડર હતો
એક સમય એવો ડર હતો
કે ક્યાંક તું ખોવાઈ ના જાય,
આજે એવો ડર છે કે ક્યાંક
તું સામે ના આવી જાય !!
ek samay evo dar hato
ke kyank tu khovai na jay,
aaje evo dar chhe ke kyank
tu same na aavi jay !!
Bewafa Shayari Gujarati
2 years ago
જેની ઔકાત નહોતી અમારી સામે
જેની ઔકાત નહોતી
અમારી સામે બેસવાની,
એને માથે બેસાડી અને
એને જ પ્રેમ કરી બેઠા !!
jeni aukat nahoti
amari same besavani,
ene mathe besadi ane
ene j prem kari betha !!
Bewafa Shayari Gujarati
2 years ago
તમારી સાથે વાત કર્યા વગર
તમારી સાથે વાત
કર્યા વગર રહી શકાતું નથી,
આમ એ કોઈક બીજાને પણ
કહી રહ્યા હતા !!
tamari sathe vat
karya vagar rahi shakatu nathi,
aam e koik bijane pan
kahi rahya hata !!
Bewafa Shayari Gujarati
2 years ago
તારી "હા" કે તારી "ના"ની
તારી "હા" કે તારી "ના"ની
મને કોઈ જરૂર નથી,
મને તારી સાથે પ્રેમ છે એ
કહેવાની પણ જરૂર નથી !!
tari"ha" ke tari"na"ni
mane koi jarur nathi,
mane tari sathe prem chhe e
kahevani pan jarur nathi !!
Bewafa Shayari Gujarati
2 years ago
અત્યારે ખુશ છે એ કોઈ
અત્યારે ખુશ છે
એ કોઈ બીજાની થઈને,
આગ ત્યારે લાગશે જયારે એ મને
કોઈ બીજી સાથે જોશે !!
atyare khush chhe
e koi bijani thaine,
aag tyare lagashe jayare e mane
koi biji sathe joshe !!
Bewafa Shayari Gujarati
2 years ago
એના માંબાપની સૌથી વફાદાર હોય,
એના માંબાપની
સૌથી વફાદાર હોય,
એ છોકરીને જ તમે
બેવફા કહો છો !!
ena mabap ni
sauthi vafadar hoy,
e chhokarine j tame
bevafa kaho chho !!
Bewafa Shayari Gujarati
2 years ago
આ પ્રેમ હોય છે જ
આ પ્રેમ
હોય છે જ એવો સાહેબ,
કરે છે કોઈ અને લઇ
કોઈ બીજું જાય છે !!
aa prem
hoy chhe j evo saheb,
kare chhe koi ane lai
koi biju jay chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago
તારા દિલમાંથી હવે મને વિદાય
તારા દિલમાંથી
હવે મને વિદાય કર,
ભીડ વધી ગઈ છે
ત્યાં એનો સ્વીકાર કર !!
tara dil mathi
have mane viday kar,
bhid vadhi gai chhe
tya eno svikar kar !!
Bewafa Shayari Gujarati
2 years ago