Teen Patti Master Download
જરૂરી નથી કે એનું મન

જરૂરી નથી કે એનું
મન ભરાઈ ગયું હોય,
બની શકે એને કોઈ બીજું
મળી ગયું હોય !!

jaruri nathi ke enu
man bharai gayu hoy,
bani shake ene koi biju
mali gayu hoy !!

મળી ગયું હશે એને બીજું

મળી ગયું
હશે એને બીજું કોઈ,
હજારો બેઠા છે મારાથી સારા !!

mali gayu
hashe ene biju koi,
hajaro beth chhe marathi sar !!

આજે તમારી ગલીમાંથી નીકળ્યો હતો,

આજે તમારી
ગલીમાંથી નીકળ્યો હતો,
જોયું તો તમારા સિવાય કંઈ
બદલાયું ના હતું !!

aje tamari
galimanthi nikalyo hato,
joyu to tamar sivay kai
badalayu na hatu !!

એ મોહબ્બત તો નિભાવે જ

એ મોહબ્બત તો નિભાવે જ છે,
પણ ક્યારેક અહિંયા
તો ક્યારેક ત્યાં !!

e mohabbat to nibhave j chhe,
pan kyarek ahiny
to kyarek ty !!

તે ના મળી હોત તો

તે ના મળી
હોત તો જ સારું હતું,
બેકારમાં મહોબ્બતથી
નફરત થઈ ગઈ !!

te na mali
hot to j saru hatu,
bekaram mahobbatathi
nafarat thai gai !!

તેના ટાઈમપાસમાં પણ, સાલો ગજબનો

તેના ટાઈમપાસમાં પણ,
સાલો ગજબનો
પ્રેમ હતો !!

ten taimapasam pan,
salo gajabano
prem hato !!

હું છોકરી થઈને પણ અડગ

હું છોકરી થઈને
પણ અડગ રહી મારી વાતમાં,
ને એ કહેવાતા મર્દને શરમ ના આવી
પ્રેમમાં ફરી જવામાં !!

hu chhokari thaine
pan adag rahi mari vatam,
ne e kahevat mardane sharam na avi
premam fari javam !!

પ્રેમમાં અમે જીવનનો સોદો કર્યો,

પ્રેમમાં અમે
જીવનનો સોદો કર્યો,
તમે તો એમાં પણ દગો કર્યો !!
😔😔😔😔😔😔😔

premam ame
jivanano sodo karyo,
tame to em pan dago karyo !!
😔😔😔😔😔😔😔

જે લોકો જોડે વાત કરવા

જે લોકો જોડે વાત
કરવા દિલ તડપતુ હતું,
આજે એ લોકોનો વિચાર કરવાનો
પણ વિચાર નથી આવતો !!

je loko jode vat
karav dil tadapatu hatu,
aje e lokono vichar karavano
pan vichar nathi avato !!

એ ઉપયોગ કરતા ગયા, અને

એ ઉપયોગ કરતા ગયા,
અને અમે બસ
વપરાતા ગયા !!

e upayog karat gay,
ane ame bas
vaparat gay !!

search

About

Bewafa Shayari Gujarati

We have 391 + Bewafa Shayari Gujarati with image. You can browse our bewafa status gujarati collection and can enjoy latest gujarati shayari bewafa, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Prem Dago Shayari image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.