જેના માટે આજે તમે માં
જેના માટે આજે તમે
માં બાપનું દિલ દુખાવો છો,
એક દિવસ એ જ તમને
તોડીને જતા રહેશે !!
jena mate aaje tame
maa bapanu dil dukhavo chho,
ek divas e j tamane
todine jata raheshe !!
Bewafa Shayari Gujarati
1 year ago
નસીબે સાથ ના આપ્યો બાકી
નસીબે સાથ
ના આપ્યો બાકી દિલ
તો મારું પણ મળ્યું હતું
કોઈ સાથે !!
nasibe sath
na apyo baki dil
to maru pan malyu hatu
koi sathe !!
Bewafa Shayari Gujarati
1 year ago
અમુક ભૂતકાળના કિસ્સાઓએ શીખવ્યું છે
અમુક ભૂતકાળના
કિસ્સાઓએ શીખવ્યું છે કે
ખુબસુરત વ્યક્તિ સાથે ક્યારેય
પ્રેમ ના કરવો !!
amuk bhutakalana
kissaoe shikhavyu chhe ke
khubasurat vyakti sathe kyarey
prem na karavo !!
Bewafa Shayari Gujarati
1 year ago
આજકાલના લોકો WIFI જેવા છે,
આજકાલના
લોકો WIFI જેવા છે,
થોડે દુર જતા જ બીજા DEVICE
સાથે CONNECT થઇ જાય છે !!
ajakal loko
wifi jeva hoy chhe,
thode dur jat j bija device
sathe connect thai jay chhe !!
Bewafa Shayari Gujarati
1 year ago
બહુ સરળતાથી બધાના થઇ જાઓ
બહુ સરળતાથી
બધાના થઇ જાઓ છો,
કેટલા સસ્તા છો તમે !!
bahu saralatathi
badhana thai jao chho,
ketal sasta chho tame !!
Bewafa Shayari Gujarati
1 year ago
તકલીફ એ છે કે એમના
તકલીફ એ છે
કે એમના થોડા સમયને
અમે પ્રેમ સમજી બેઠા !!
takalif e chhe
ke emana thoda samayane
ame prem samaji betha !!
Bewafa Shayari Gujarati
1 year ago
પ્રેમ તો એકવાર થઇ ગયો,
પ્રેમ તો
એકવાર થઇ ગયો,
હવે જેની સાથે લગ્ન થશે
એની સાથે તો ખાલી
દેખાડો જ થશે !!
prem to
ekavar thai gayo,
have jeni sathe lagn thashe
eni sathe to khali
dekhado j thashe !!
Bewafa Shayari Gujarati
2 years ago
જયારે મારાથી દિલ ભરાઈ ગયું
જયારે મારાથી
દિલ ભરાઈ ગયું એનું,
એને પોતાની ઈજ્જત યાદ આવી !!
jayare marathi
dil bharai gayu enu,
ene potani ijjat yad avi !!
Bewafa Shayari Gujarati
2 years ago
તે મને દગો નહીં, કોઈના
તે મને દગો નહીં,
કોઈના પર જલ્દી ભરોસો નહી
કરવાનો સબક આપ્યો છે !!
te mane dago nahi,
koina par jaldi bharoso nahi
karavano sabak aapyo chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago
ભૂલ તારી નથી યાર, બીજાનો
ભૂલ તારી નથી યાર,
બીજાનો હાથ પકડવા માટે
મારો હાથ છોડવો જરૂરી હતો !!
bhul tari nathi yar,
bijano hath pakadava mate
maro hath chhodavo jaruri hato !!
Bewafa Shayari Gujarati
2 years ago