
ગરજ મારે જ હતી ને
ગરજ મારે
જ હતી ને પ્રેમની,
બાકી એની પાસે તો
મારી જેવા કેટલાય
રમકડા હતા !!
garaj mare
j hati ne premani,
baki eni pase to
mari jev ketalay
ramakada hata !!
Bewafa Shayari Gujarati
2 years ago
બોલો એ માણસ માટે તમે
બોલો એ માણસ
માટે તમે કેટલું રડશો,
જે તમને રડાવીને કોઈ
બીજા સાથે ખુશ છે !!
bolo e manas
mate tame ketalu radasho,
je tamane radavine koi
bija sathe khush chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago
તારું આવી રીતે મને ભૂલી
તારું આવી
રીતે મને ભૂલી જવું,
મને હંમેશા માટે યાદ
રહેશે !!
taru avi
rite mane bhuli javu,
mane hammesha mate yad
raheshe !!
Bewafa Shayari Gujarati
2 years ago
માફી ભૂલની હોય છે, બેવફાઈ
માફી
ભૂલની હોય છે,
બેવફાઈ કરવાની નહીં !!
maphi
bhulani hoy chhe,
bevafai karavani nahi !!
Bewafa Shayari Gujarati
2 years ago
જેની ખુશી માટે મેં રાત
જેની ખુશી માટે મેં
રાત દિવસ એક કરી દીધા,
એની ખુશીનું કારણ તો
કોઈક બીજું જ હતું !!
jeni khushi mate me
rat divas ek kari didha,
eni khushinu karan to
koik biju j hatu !!
Bewafa Shayari Gujarati
2 years ago
હું જેમાં આંધળો થયો, અફસોસ
હું જેમાં
આંધળો થયો,
અફસોસ કે એ પ્રેમ જ
મતલબી હતો !!
hu jema
andhalo thayo,
afasos ke e prem j
matalabi hato !!
Bewafa Shayari Gujarati
2 years ago
હું જેમાં આંધળો થયો, અફસોસ
હું જેમાં આંધળો થયો,
અફસોસ કે એ પ્રેમ સાવ
મતલબી હતો !!
hu jema andhalo thayo,
afasos ke e prem sav
matalabi hato !!
Bewafa Shayari Gujarati
2 years ago
કાશ તારા પર મરવા કરતા,
કાશ તારા
પર મરવા કરતા,
હું અકસ્માતમાં મરી
ગયો હોત !!
kash tara
par marava karata,
hu akasmatama mari
gayo hot !!
Bewafa Shayari Gujarati
2 years ago
રોજ રાત્રે GOOD NIGHT જાન
રોજ રાત્રે GOOD
NIGHT જાન કહેવાવાળા જ,
અડધી રાત્રે કોઈક બીજાને LOVE
YOU TOO કહેતા હોય છે !!
roj ratre good
night jaan kahevaval j,
adadhi ratre koik bijane love
you too kaheta hoy chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago
આ દુનિયાથી વફાદારીની આશા ના
આ દુનિયાથી
વફાદારીની આશા ના રાખો,
જયારે પ્રાર્થના કબુલ નથી થતી ને તો લોકો
ભગવાનને પણ બદલી નાખે છે !!
aa duniyathi
vafadarini aasha na rakho,
jayare prarthana kabul nathi thati ne to loko
bhagavanane pan badali nakhe chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago