Teen Patti Master Download
જો તું મને પ્રેમ કરતી

જો તું મને પ્રેમ કરતી હોત
તો આમ છોડીને જાત જ નહીં,
મજબૂરી તો માત્ર એક
બહાનું છે !!

jo tu mane prem karati hot
to am chhodine jat j nahi,
majaburi to matr ek
bahanu chhe !!

કોઈ અમારું પણ હતું, હજુ

કોઈ
અમારું પણ હતું,
હજુ કાલની વાત છે !!

koi
amaru pan hatu,
haju kalani vat chhe !!

મને ખબર હતી એ રમવાના

મને ખબર હતી
એ રમવાના શોખીન છે,
પણ ખબર નહોતી કે દિલ
સાથે પણ રમી જશે !!

mane khabar hati
e ramavana shokhin chhe,
pan khabar nahoti ke dil
sathe pan rami jashe !!

આપણે બંને પ્રેમ માટે જ

આપણે બંને
પ્રેમ માટે જ તડપીએ છીએ,
બસ ફરક એટલો છે કે હું તારા
અને તું કોઈ બીજાના !!

apane banne
prem mate j tadapie chie,
bas farak etalo chhe ke hu tara
ane tu koi bijana !!

પ્રેમમાં લોકોને એટલે દગો મળે

પ્રેમમાં લોકોને
એટલે દગો મળે છે,
રિયાના જમાનામાં લોકો
રાધાને શોધે છે !!

premama lokone
etale dago male chhe,
riyana jamanama loko
radhane shodhe chhe !!

હું તો તારી માટે દુનિયા

હું તો તારી માટે દુનિયા
પણ છોડવા તૈયાર હતો,
પણ તે તો મને જ
છોડી દીધો !!

hu to tari mate duniya
pan chhodava taiyar hato,
pan te to mane j
chhodi didho !!

કહી તો દઉં એની બેવફાઈની

કહી તો દઉં એની
બેવફાઈની વાતો બધાને,
પણ કોઈ એને ખરાબ કહે
એ મને પસંદ નથી !!

kahi to dau eni
bevafaini vato badhane,
pan koi ene kharab kahe
e mane pasand nathi !!

ચાલ કોઈ રૂઝેલો ઘાવ ફરી

ચાલ કોઈ રૂઝેલો
ઘાવ ફરી તાજો કરું,
તું ફરી પ્રેમ કર અને
હું ફરી વિશ્વાસ કરું !!

chal koi rujhelo
ghav fari tajo karu,
tu fari prem kar ane
hu fari vishvas karu !!

હવે વિશ્વાસ જ નથી આવતો

હવે વિશ્વાસ જ
નથી આવતો કોઈ પર,
બધા તારા જેવા દગાબાજ
લાગે છે મને !!

have vishvas j
nathi avato koi par,
badha tara jeva dagabaj
lage chhe mane !!

આખી જિંદગીની દરેક પરીક્ષાઓ પછી,

આખી જિંદગીની
દરેક પરીક્ષાઓ પછી,
એ છેલ્લે બીજા કોઈકના
નીકળ્યા !!

akhi jindagini
darek parikshao pachi,
e chhelle bija koikana
nikalya !!

search

About

Bewafa Shayari Gujarati

We have 391 + Bewafa Shayari Gujarati with image. You can browse our bewafa status gujarati collection and can enjoy latest gujarati shayari bewafa, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Prem Dago Shayari image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.