Teen Patti Master Download
એક દિવસ તો એવો જરૂર

એક દિવસ તો
એવો જરૂર આવશે કે,
હું એનાં માટે નહીં પણ એ
મારા માટે રડતી હશે !!

ek divasa to
evo jarur avashe ke,
hu ena mate nahi pan e
mara mate radati hashe !!

મારા પ્રેમ ઉપર બહુ ઘમંડ

મારા પ્રેમ ઉપર
બહુ ઘમંડ હતો મને,
એમણે તોડીને સાબિત કરી
દીધું કે વહેમ હતો મને !!

mara prem upar
bahu ghamand hato mane,
emane todine sabit kari
didhu ke vahem hato mane !!

નયનને મારા એ જ કારણોથી

નયનને
મારા એ જ કારણોથી ખોયા,
તમે તડકો હતા અને મેં બિલોરી
કાચથી જોયા !!

nayanane
mara e j karanothi khoya,
tame tadako hata ane me bilori
kachathi joya !!

ભગવાન ના કરે, કે તને

ભગવાન ના કરે,
કે તને તારા જેવું કોઈ મળે !!

bhagavan na kare,
ke tane tara jevu koi male !!

હું ઘણો પ્રેમ કરું છું,

હું ઘણો પ્રેમ કરું છું,
અને તું ઘણાંયથી
પ્રેમ કરે છે !!

hu ghano prem karu chhu,
ane tu ghananyathi
prem kare chhe !!

દિલ લગાડવામાં બસ એક જ

દિલ લગાડવામાં
બસ એક જ હતો ખતરો,
મારે માટે એ જિંદગી હતી ને
એના માટે હું અખતરો !!

dil lagadavama
bas ek j hato khataro,
mare mate e jindagi hati ne
en mate hu akhataro !!

તું બેવફા બની ગઈ, અને

તું બેવફા બની ગઈ,
અને હું શાયર બની ગયો !!

tu bevafa bani gai,
ane hu shayar bani gayo !!

તમે ફક્ત મારા જ છો,

તમે ફક્ત મારા જ છો,
એવું કહેતા કહેતા એ પોતે જ
કોઈ બીજાના થઇ ગયા !!

tame fakt mar j chho,
evu kaheta kaheta e pote j
koi bijan thai gaya !!

જે અમારી નફરતને પણ લાયક

જે અમારી
નફરતને પણ લાયક નહોતા,
એમને પણ પ્રેમના ઝૂલામાં
ઝુલાવ્યા છે અમેં !!

je amari
nafaratane pan layak nahota,
emane pan premana jhulama
jhulavya chhe ame !!

એટલી ભૂખ લાગી હતી લાગણીની,

એટલી ભૂખ
લાગી હતી લાગણીની,
કે મેં દગો પણ
ખાઈ લીધો !!

etali bhukh
lagi hati laganini,
ke me dago pan
khai lidho !!

search

About

Bewafa Shayari Gujarati

We have 391 + Bewafa Shayari Gujarati with image. You can browse our bewafa status gujarati collection and can enjoy latest gujarati shayari bewafa, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Prem Dago Shayari image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.