
પ્રેમમાં દર્દનો અનુભવ તો ત્યારે
પ્રેમમાં દર્દનો
અનુભવ તો ત્યારે થાય દોસ્ત,
જ્યારે તમે કોઈને પ્રેમ કરતા હો
અને એના દિલમાં કોઈ
બીજું હોય !!
prem ma dardano
anubhav to tyare thay dost,
jyare tame koine prem karata ho
ane en dil ma koi
biju hoy !!
Bewafa Shayari Gujarati
2 years ago
મારુ સર્વસ્વ દઈ બેઠો હતો
મારુ સર્વસ્વ
દઈ બેઠો હતો જેને હું,
આજે એના જ લગ્નનું આમંત્રણ
લઇ બેઠો છું હું !!
maru sarvasv
dai betho hato jene hu,
aaje ena j lagnanu aamantran
lai betho chhu hu !!
Bewafa Shayari Gujarati
2 years ago
વાતો જ ખાલી કરે છે
વાતો જ ખાલી કરે છે
એ મન ભરીને મારી સાથે,
દિલમાં તો એના કોઈ બીજું
જ વસેલું છે !!
vato j khali kare chhe
e man bharine mari sathe,
dil ma to ena koi
biju j vaselu chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago
એમ તો ઘણા કારણો છે
એમ તો ઘણા
કારણો છે દગો મળવાના,
પણ સૌથી અદભુત તારા
વાયદા હતા !!
em to ghana
karano chhe dago malavana,
pan sauthi adabhut tara
vayada hata !!
Bewafa Shayari Gujarati
2 years ago
બની શકે તો મને માફ
બની શકે તો
મને માફ કરી દેજે,
કેમ કે હવે હું તને માફ
નહીં કરી શકું !!
bani shake to
mane maf kari deje,
kem ke have hu tane maf
nahi kari shaku !!
Bewafa Shayari Gujarati
2 years ago
તમારી એ ભૂલ મારાથી ક્યારેય
તમારી એ ભૂલ
મારાથી ક્યારેય નહીં ભૂલાય,
તમે જ્યારે મને ભૂલવાની વાત
કરી ગયા હતા !!
tamari e bhul
marathi kyarey nahi bhulay,
tame jyare mane bhulavani vat
kari gaya hata !!
Bewafa Shayari Gujarati
2 years ago
તું એક જ છે જે
તું એક જ છે
જે મને સમજી શકે છે,
આ વિશ્વાસ પણ મારો
ખોટો હતો !!
tu ek j chhe
je mane samaji shake chhe,
aa vishvas pan maro
khoto hato !!
Bewafa Shayari Gujarati
2 years ago
આમ તો એ મારી પણ
આમ તો
એ મારી પણ હતી,
ભગવાન જાણે ક્યારે હતી !!
aam to
e mari pan hati,
bhagavan jane kyare hati !!
Bewafa Shayari Gujarati
2 years ago
એ લોકો હંમેશા બેવફાઈ કરે
એ લોકો હંમેશા
બેવફાઈ કરે જ છે,
જેને તમે એની ઓકાતથી
પણ વધુ પ્રેમ કરો છો !!
e loko hammesha
bevafai kare j chhe,
jene tame eni okat thi
pan vadhu prem karo chho !!
Bewafa Shayari Gujarati
2 years ago
હવે ભરોસો જ નથી આવતો
હવે ભરોસો જ
નથી આવતો કોઈ પર,
બધા તારા જેવા દગાબાજ
જ લાગે છે !!
have bharoso j
nathi aavato koi par,
badha tara jeva dagabaj
j lage chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago