
પ્રેમ તો માત્ર મને જ
પ્રેમ તો
માત્ર મને જ થયો હતો,
તું ખાલી તારી એકલતા
દુર કરી રહ્યો હતો !!
prem to
matr mane j thayo hato,
tu khali tari ekalata
dur kari rahyo hato !!
Bewafa Shayari Gujarati
2 years ago
જે મારા બનીને તમારા બને,
જે મારા
બનીને તમારા બને,
એ ઘટિયા માણસ તમને
જ મુબારક !!
je mara
banine tamara bane,
e ghatiya manas tamane
j mubarak !!
Bewafa Shayari Gujarati
2 years ago
પ્રેમ તો છે મારો એમના
પ્રેમ તો છે
મારો એમના માટે,
અને એમનો કોઈ
બીજા માટે !!
prem to chhe
maro emana mate,
ane emano koi
bija mate !!
Bewafa Shayari Gujarati
2 years ago
ગરજ મારે જ હતી ને
ગરજ મારે જ
હતી ને પ્રેમની,
એની પાસે તો મારા જેવા
ઘણા રમકડા હતા !!
garaj mare j
hati ne prem ni,
eni pase to mara jeva
ghana ramakada hata !!
Bewafa Shayari Gujarati
2 years ago
માફી ભૂલની હોય છે, દરેક
માફી
ભૂલની હોય છે,
દરેક જગ્યાએ મોઢું
મારવાની નહીં !!
mafi
bhul ni hoy chhe,
darek jagyae modhu
maravani nahi !!
Bewafa Shayari Gujarati
2 years ago
હવે સુઈ જા દોસ્ત, એ
હવે સુઈ જા દોસ્ત,
એ Busy છે કોઈ બીજા સાથે !!
have sui j dost,
e busy chhe koi bija sathe !!
Bewafa Shayari Gujarati
2 years ago
ઓનલાઈન આવવાની રાહ તો એ
ઓનલાઈન આવવાની
રાહ તો એ આજે પણ જુવે છે,
ખાલી ફરક એટલો છે કે મારી
નહીં પણ કોઈ બીજાની !!
online aavavani
rah to e aaje pan juve chhe,
khali farak etalo chhe ke mari
nahi pan koi bijani !!
Bewafa Shayari Gujarati
2 years ago
અમે તો તૈયાર જ હતા
અમે તો તૈયાર
જ હતા ફના થવા માટે,
પણ એ પ્રેમ ના કરે
તો હું શું કરું !!
ame to taiyar
j hata fan thava mate,
pan e prem na kare
to hu shun karu !!
Bewafa Shayari Gujarati
2 years ago
મને પોતાના પ્રેમમાં પાગલ કરવાવાળા,
મને પોતાના
પ્રેમમાં પાગલ કરવાવાળા,
ખુદ હવે કોઈ બીજાના
પ્રેમમાં પાગલ છે !!
mane potana
prem ma pagal karavavala,
khud have koi bijana
prem ma pagal chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago
હું તો એની દરેક ખ્વાહિશ
હું તો એની દરેક ખ્વાહિશ
પૂરી કરવાનું વચન આપી બેઠો હતો,
મને શું ખબર મને છોડવાની પણ
એની એક ખ્વાહિશ હશે !!
hu to eni darek khvahish
puri karavanu vachan aapi betho hato,
mane shun khabar mane chhodavani pan
eni ek khvahish hashe !!
Bewafa Shayari Gujarati
2 years ago