Teen Patti Master Download
તારા બદલાઈ જવાનું દુઃખ નથી

તારા બદલાઈ
જવાનું દુઃખ નથી મને,
તારા પર કરેલા ભરોસા પર
શરમ આવે છે મને !!

tara badalai
javanu dukh nathi mane,
tara par karela bharosa par
sharam aave chhe mane !!

અત્યાર સુધી મને એમ હતું

અત્યાર સુધી મને
એમ હતું કે એ પ્રેમમાં છે,
આજે ખબર પડી એ તો
કલાકાર ગેમના છે !!

atyar sudhi mane
em hatu ke e prem ma chhe,
aaje khabar padi e to
kalakar game na chhe !!

દગો કોઈ એકથી મળ્યો છે

દગો કોઈ
એકથી મળ્યો છે મને,
પણ આ દિલ હવે બધાથી ડરે છે !!

dago koi
ekathi malyo chhe mane,
pan aa dil have badhathi dare chhe !!

તારી આંખોમાં અમે લાગણી કરતા

તારી આંખોમાં અમે લાગણી
કરતા માંગણી વધારે જોઈ છે,
મારા કરતા તને બીજા માટે
રડતા વધારે જોઈ છે !!

tari ankhoma ame lagani
karata mangani vadhare joi chhe,
mara karata tane bija mate
radata vadhare joi chhe !!

મોસમને બદલાતા પણ ચાર મહિના

મોસમને બદલાતા
પણ ચાર મહિના લાગે છે,
પણ તને તો ચાર મિનીટ
પણ ના લાગી !!

mosam ne badalata
pan char mahina lage chhe,
pan tane to char minit
pan na lagi !!

વિચારું છું કે હવે પોતાના

વિચારું છું કે હવે પોતાના
પર જ આરોપ લગાવી દઉં,
દિલ માનતું જ નથી કે
તમે મતલબી હતા !!

vicharu chhu ke have potana
par j aarop lagavi dau,
dil manatu j nathi ke
tame matalabi hata !!

તારી સાથે પણ જે દિવસ

તારી સાથે પણ જે
દિવસ આવી બેવફાઈ થશે,
તે દિવસ તને મારો સાચો
પ્રેમ સમજાશે !!

tari sathe pan je
divas aavi bevafai thashe,
te divas tane maro sacho
prem samajashe !!

એક દિવસ તો એવો જરૂર

એક દિવસ તો
એવો જરૂર આવશે કે,
હું એનાં માટે નહીં પણ એ
મારા માટે રડતી હશે !!

ek divas to
evo jarur avashe ke,
hu ena mate nahi pan e
mara mate radati hashe !!

મને છોડવા પાછળ એની કોઈ

મને છોડવા પાછળ
એની કોઈ મજબૂરી હશે સાહેબ,
બાકી એ બેવફા હોય એ વાત
આ દિલ નહીં માને !!

mane chhodava pachal
eni koi majaburi hashe saheb,
baki e bevafa hoy e vat
dil nahi mane !!

માણસ તો હું પણ મજબુત

માણસ તો હું પણ
મજબુત હતો સાહેબ,
આ તો કોઈની બેવફાઈએ
તોડી નાખ્યો !!

manas to hu pan
majabut hato saheb,
aa to koini bevafaie
todi nakhyo !!

search

About

Bewafa Shayari Gujarati

We have 391 + Bewafa Shayari Gujarati with image. You can browse our bewafa status gujarati collection and can enjoy latest gujarati shayari bewafa, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Prem Dago Shayari image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.