Teen Patti Master Download
લાખો પ્રેમ કહાની ભલે પૂરી

લાખો પ્રેમ
કહાની ભલે પૂરી થઇ,
પણ મારી અધુરી રહી
એ બેવફાને લીધે !!

lakho prem
kahani bhale puri thai,
pan mari adhuri rahi
e bevafane lidhe !!

બધું સહન કરી શકતો પુરુષ,

બધું સહન
કરી શકતો પુરુષ,
પત્નીની બેવફાઇ ક્યારેય
સહન નથી કરી શકતો !!

badhu sahan
kari shakato purush,
patnini bevafai kyarey
sahan nathi kari shakato !!

એ પ્રેમ તો નિભાવે જ

એ પ્રેમ
તો નિભાવે જ છે,
પણ ક્યારેક અહીંયા
તો ક્યારેક ત્યાં !!

e prem
to nibhave j chhe,
pan kyarek ahinya
to kyarek tya !!

મોહબ્બત બે લોકો વચ્ચેનો નશો

મોહબ્બત બે
લોકો વચ્ચેનો નશો છે,
જેમાં જેને પહેલા હોશ આવી
જાય એ બેવફા છે !!

mohabbat be
loko vachcheno nasho chhe,
jema jene pahela hosh avi
jay e bevafa chhe !!

મોસમને બદલતા પણ ચાર મહિના

મોસમને બદલતા
પણ ચાર મહિના લાગે,
તમને તો ચાર મિનીટ
પણ ના લાગી !!

mosam ne badalata
pan char mahina lage,
tamane to char minute
pan na lagi !!

આજે તમારી ગલીમાંથી નીકળ્યો હતો,

આજે તમારી
ગલીમાંથી નીકળ્યો હતો,
જોયું તો તમારા સિવાય
કંઈ બદલાયું ના હતું !!

aaje tamari
galimanthi nikalyo hato,
joyu to tamara sivay
kai badalayu na hatu !!

એક સપનું હતું કે એ

એક સપનું હતું કે
એ પણ મને ચાહે મારી જેમ,
પણ એ સપનું હતું અને
સપનું જ રહી ગયું !!

ek sapanu hatu ke
e pan mane chahe mari jem,
pan e sapanu hatu ane
sapanu j rahi gayu !!

ગિફ્ટમાં મને ઘડિયાળ પસંદ હતી,

ગિફ્ટમાં મને
ઘડિયાળ પસંદ હતી,
ખબર નહોતી સમય એ
કોઈ બીજાને આપશે !!

gift ma mane
ghadiyal pasand hati,
khabar nahoti samay e
koi bijane aapashe !!

રમત રમાડતા માણસ ગમી જાય,

રમત રમાડતા
માણસ ગમી જાય,
ને ગમતા માણસ
રમાડી જાય !!

ramat ramadata
manas gami jay,
ne gamata manas
ramadi jay !!

તું એક જ છે જે

તું એક જ છે
જે મને સમજી શકે છે,
મારો આ વિશ્વાસ પણ
ખોટો હતો !!

tu ek j chhe
je mane samaji shake chhe,
maro aa vishvas pan
khoto hato !!

search

About

Bewafa Shayari Gujarati

We have 391 + Bewafa Shayari Gujarati with image. You can browse our bewafa status gujarati collection and can enjoy latest gujarati shayari bewafa, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Prem Dago Shayari image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.