Teen Patti Master Download
એમની દરેક આદતથી વાકેફ હતો

એમની દરેક
આદતથી વાકેફ હતો હું,
પણ એમની આ રમત રમવાની
આદતથી નહોતો !!

emani darek
aadat thi vakef hato hu,
pan emani ramat ramavani
aadat thi nahoto !!

નફરત પણ કેમ કરું, એ

નફરત
પણ કેમ કરું,
એ બહાને પણ તને
યાદ કેમ કરું !!

nafarat
pan kem karu,
e bahane pan tane
yad kem karu !!

દગો દેતા પહેલા થોડું તો

દગો દેતા પહેલા
થોડું તો વિચાર્યું હોત,
મારું કોણ હતું એક
તારી સિવાય !!

dago deta pahela
thodu to vicharyu hot,
maru kon hatu ek
tari sivay !!

એમના માટે શું બદનામ થવું,

એમના માટે
શું બદનામ થવું,
જેની ફિતરતમાં જ
બેવફાઈ હોય !!

em na mate
shu badanam thavu,
jeni fitarat ma j
bevafai hoy !!

બસ એક તારી યાદ જ

બસ એક
તારી યાદ જ મારી છે,
બાકી તું તો હવે બીજાની
થઇ ગઈ !!

bas ek
tari yad j mari chhe,
baki tu to have bijani
thai gai !!

મને ખબર હતી કે તું

મને ખબર હતી
કે તું બેવફા નીકળીશ,
પણ આ દિલ છે ને સમજવા
તૈયાર નહોતું !!

mane khabar hati
ke tu bevafa nikalish,
pan aa dil chhe ne samajava
taiyar nahotu !!

અજીબ હતો એ તારો બકવાસ

અજીબ હતો
એ તારો બકવાસ પ્રેમ,
મને પોતાનો બનાવી તું
બીજાની થઇ ગઈ !!

ajib hato
e taro bakavas prem,
mane potano banavi tu
bijani thai gai !!

ફરક એને પડે જેની પાસે

ફરક એને પડે જેની
પાસે કોઈ એક જ હોય,
જેની પાસે હજારો હોય
એને કોઈ એકના જવાથી
કંઈ ફેર ના પડે !!

farak ene pade jeni
pase koi ek j hoy,
jeni pase hajaro hoy
ene koi ek na javathi
kai fer na pade !!

કદી એને મળશું તો પૂછી

કદી એને મળશું
તો પૂછી લઈશું,
વચન કોને દીધાં,
ને ક્યાં જઈ નિભાવ્યા ??

kadi ene malashu
to puchhi laishu,
vachan kone didha,
ne kya jai nibhavya??

ડર હતો કે હું ખોઈ

ડર હતો કે
હું ખોઈ ના બેસું તમને,
પણ હકીકત એ હતી કે તમે
કોઈ દિવસ મારા હતા જ નહીં !!

dar hato ke
hu khoi na besu tamane,
pan hakikat e hati ke tame
koi divas mara hata j nahi !!

search

About

Bewafa Shayari Gujarati

We have 391 + Bewafa Shayari Gujarati with image. You can browse our bewafa status gujarati collection and can enjoy latest gujarati shayari bewafa, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Prem Dago Shayari image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.