
બીજા કોઈની નહીં તારી જ
બીજા કોઈની
નહીં તારી જ છું હું,
એના એ શબ્દો જુઠ્ઠા
પણ ગજબના હતા !!
bija koini
nahi tari j chhu hu,
ena e shabdo juththa
pan gajab na hata !!
Bewafa Shayari Gujarati
2 years ago
એની મહેંદીનો રંગ હજુ દિલો
એની મહેંદીનો રંગ
હજુ દિલો દિમાગમાં છે,
પણ શું કરું હવે એ
બીજાના હાથમાં છે !!
eni mahendino rang
haju dilo dimag ma chhe,
pan shu karu have e
bijana hath ma chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago
એક તને પોતાનો માન્યો હતો,
એક તને
પોતાનો માન્યો હતો,
તું પણ કોઈ બીજાનો
થઇ ગયો !!
ek tane
potano manyo hato,
tu pan koi bijano
thai gayo !!
Bewafa Shayari Gujarati
2 years ago
ભૂલ મારી એટલી જ હતી
ભૂલ મારી
એટલી જ હતી સાહેબ,
કે આ બેવફા દુનિયામાં વફા
શોધવા નીકળ્યો હતો !!
bhul mari
etali j hati saheb,
ke aa bevafa duniyam vafa
shodhava nikalyo hato !!
Bewafa Shayari Gujarati
2 years ago
એક જ હીરો મળ્યો હતો
એક જ હીરો મળ્યો
હતો પ્રેમની ખાણમાંથી,
અને એ પણ કોઈ બીજાના
ગળાનો હાર બની ગયો !!
ek j hiro malyo
hato prem ni khan mathi,
ane e pan koi bijana
galano har bani gayo !!
Bewafa Shayari Gujarati
2 years ago
ભ્રમ હતો મારો કે હું
ભ્રમ હતો મારો કે
હું એના માટે ખાસ છું,
ભાંગ્યો એ ભ્રમ માટે
હું ઉદાસ છું !!
bhram hato maro ke
hu ena mate khas chhu,
bhangyo e bhram mate
hu udas chhu !!
Bewafa Shayari Gujarati
2 years ago
તું દિલથી નહીં, મતલબથી પ્રેમ
તું દિલથી નહીં,
મતલબથી પ્રેમ કરતી હતી !!
tu dil thi nahi,
matalab thi prem karati hati !!
Bewafa Shayari Gujarati
2 years ago
તમે મને દુઃખ આપ્યું જેને
તમે મને દુઃખ આપ્યું
જેને લાયક હું ન હતો,
કારણ કે મેં તમને પ્રેમ કર્યો
જેને લાયક તમે ન હતા !!
tame mane dukh aapyu
jene layak hu na hato,
karan ke me tamane prem karyo
jene layak tame na hata !!
Bewafa Shayari Gujarati
2 years ago
નફરત છે મને એ દિવસથી,
નફરત છે
મને એ દિવસથી,
જે દિવસે મને તારી
સાથે પ્રેમ થયો હતો !!
nafarat chhe
mane e divas thi,
je divase mane tari
sathe prem thayo hato !!
Bewafa Shayari Gujarati
2 years ago
Time નથી મળતો એટલે બાકી
Time નથી મળતો એટલે
બાકી તને પણ બતાવત,
નફરત કરતા અમને પણ
આવડે છે !!
time nathi malato etale
baki tane pan batavat,
nafarat karata amane pan
aavade chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago