Teen Patti Master Download
આજે ખબર પડી કે જિંદગી

આજે ખબર પડી કે
જિંદગી ઓછી કેમ થાય છે,
એ રોજ મારા નામની ખોટી
કસમ ખાતા હતા !!

aaje khabar padi ke
jindagi ochhi kem thay chhe,
e roj mara nam ni khoti
kasam khata hata !!

Time Pass જ કરવો હતો

Time Pass જ કરવો
હતો તો મને કહેવું હતું ને,
હું તને Video Game
લઇ આપત !!

time pass j karavo
hato to mane kahevu hatu ne,
hu tane video game
lai apat !!

ભરી મહેફિલમાં હું ફક્ત એને

ભરી મહેફિલમાં હું
ફક્ત એને જોવા ગયો હતો,
અને એ બીજા કોઈકને !!

bhari mahefil ma hu
fakt ene jova gayo hato,
ane e bija koik ne !!

હું માત્ર એનો હતો, અને

હું માત્ર એનો હતો,
અને એ બાકી બધાની !!

hu matr eno hato,
ane e baki badhani !!

આમ તો એ બહુ મસ્ત

આમ તો
એ બહુ મસ્ત છે,
પણ શું કરું એ બીજામાં
વ્યસ્ત છે !!

aam to
e bahu mast chhe,
pan shu karu e bijama
vyast chhe !!

મારા હાથમાં એનો હાથ જરૂર

મારા હાથમાં
એનો હાથ જરૂર હતો,
પણ મારા હાથમાં
કંઈ ના હતું !!

mara hath ma
eno hath jarur hato,
pan maar hath ma
kai na hatu !!

શું કરું એના હાલ પૂછીને,

શું કરું
એના હાલ પૂછીને,
જે બીજા કોઈના
ખ્યાલોમાં રહે છે !!

shu karu
ena hal puchhine,
je bija koina
khyaloma rahe chhe !!

તારી વફા ભલે ના મળી

તારી વફા
ભલે ના મળી મને,
દુઆ કરું છુ કે તને કોઈ
બેવફા ના મળે.

tari vafa
bhale na mali mane,
dua karu chhu ke tane koi
bevafa na male.

કોણ જાણે હવે એમના સપના,

કોણ જાણે હવે
એમના સપના,
કોની ઊંઘ બરબાદ
કરતા હશે !!

kon jane have
emana sapana,
koni ungh barabad
karata hashe !!

ખોટો તો ખોટો, પણ તારો

ખોટો તો ખોટો,
પણ તારો આ પ્રેમ
જોરદાર હતો હો બાકી !!

khoto to khoto,
pan taro aa prem
joradar hato ho baki !!

search

About

Bewafa Shayari Gujarati

We have 391 + Bewafa Shayari Gujarati with image. You can browse our bewafa status gujarati collection and can enjoy latest gujarati shayari bewafa, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Prem Dago Shayari image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.