Teen Patti Master Download
હું તો હંમેશાથી તારી જ

હું તો હંમેશાથી
તારી જ હતી,
પણ તું જ ક્યારેય
મારો ના થયો !!

hu to hammeshathi
tari j hati,
pan tu j kyarey
maro na thayo !!

એની વાતોની જેમ, એનો પ્રેમ

એની વાતોની જેમ,
એનો પ્રેમ પણ સાવ
ખોટો નીકળ્યો !!

eni vatoni jem,
eno prem pan sav
khoto nikalyo !!

તમે બદલાઈ ગયા તો મજબૂરી

તમે બદલાઈ ગયા
તો મજબૂરી હતી,
અમે બદલાયા તો
બેવફા થઈ ગયા !!

tame badalai gaya
to majaburi hati,
ame badalaya to
bevafa thai gaya !!

તારા આ જુઠા વાયદા અને

તારા આ જુઠા વાયદા
અને જુઠા પ્રેમ કરતા તો,
અમે એકલા જ સારા છીએ !!

tar aa jutha vayada
ane jutha prem karata to,
ame ekala j sara chhie !!

હું એનો એક શોખ હતો,

હું એનો
એક શોખ હતો,
જે પૂરો થઇ ગયો !!

hu eno
ek shokh hato,
je puro thai gayo !!

તને શું લાગે છે કે

તને શું લાગે છે કે મને
તારી યાદ નથી આવતી ?
અરે પાગલ ! કોઈ પોતાની
બરબાદીને કેવી રીતે
ભૂલી શકે !!

tane shun lage chhe ke mane
tari yad nathi aavati?
are pagal! koi potani
barabadine kevi rite
bhuli shake !!

હવે એ કોઈ બીજાને કહેતી

હવે એ કોઈ
બીજાને કહેતી હશે,
હું બસ તારી જ છું પાગલ !!

have e koi
bijane kaheti hashe,
hu bas tari j chhu pagal !!

સારું થયું હું નીકળી ગયો

સારું થયું હું નીકળી
ગયો તારા દિલમાંથી,
બહુ ભીડ હતી ત્યાં
તારા દિલમાં !!

saru thayu hu nikali
gayo tara dil manthi,
bahu bhid hati tya
tara dil ma !!

પ્રેમનો જુગાર અમે પણ રમ્યા

પ્રેમનો જુગાર અમે
પણ રમ્યા હતા સાહેબ,
રાણી કોઈ બીજાની થઇ ગઈ
અને અમે જોકર બની ગયા !!

premano jugar ame
pan ramya hata saheb,
rani koi bijani thai gai
ane ame jokar bani gaya !!

મને હવે લાયક ના ગણતી

મને હવે
લાયક ના ગણતી
તારા દિલમાં રહેવા માટે,
કેમ કે ટોળા મને પહેલેથી
જ પસંદ નથી !!

mane have
layak na ganati
tara dil ma raheva mate,
kem ke tola mane pahelethi
j pasand nathi !!

search

About

Bewafa Shayari Gujarati

We have 391 + Bewafa Shayari Gujarati with image. You can browse our bewafa status gujarati collection and can enjoy latest gujarati shayari bewafa, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Prem Dago Shayari image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.