Teen Patti Master Download
સારું કર્યુ તે દગો કર્યો,

સારું કર્યુ તે દગો કર્યો,
કંઈ ના કર્યુ હોત તો
અફસોસ થતો !!

saru karyu te dago karyo,
kai na karyu hot to
afasos thato !!

તને મારાથી પ્રેમ જ ના

તને મારાથી
પ્રેમ જ ના હતો,
તો મારી સાથે
લગ્ન શું કરવાની !!

tane marathi
prem j na hato,
to mari sathe
lagn shu karavani !!

એમની રોજ બદલાતી ચાહત જોઇને,

એમની રોજ
બદલાતી ચાહત જોઇને,
અફસોસ થાય છે કે અમે
એમને ચાહતા હતા !!

emani roj
badalati chahat joine,
afasos thay chhe ke ame
emane chahata hata !!

બહુ ખોટું કર્યું મેં, તને

બહુ ખોટું કર્યું મેં,
તને તારી ઔકાતથી
વધુ પ્રેમ કરીને !!

bahu khotu karyu me,
tane tari aukat thi
vadhu prem karine !!

કહાની તો મારી પણ જોરદાર

કહાની તો
મારી પણ જોરદાર હતી,
પણ એક બેવફાને લીધે
અધુરી રહી ગઈ !!

kahani to
mari pan joradar hati,
pan ek bevafane lidhe
adhuri rahi gai !!

ભરોસો ના હોય તો ભૂલી

ભરોસો ના હોય
તો ભૂલી જા મને,
બાકી મને કોઈ દિવસ
બેવફા ના કહીશ !!

bharoso na hoy
to bhuli ja mane,
baki mane koi divas
bevafa na kahish !!

અફસોસ નથી કે તું મને

અફસોસ નથી કે
તું મને છોડીને ચાલી ગઈ,
ખુશી એ વાતની છે કે
તે મને શાયર બનાવ્યો !!

afasos nathi ke
tu mane chhodine chali gai,
khushi e vat ni chhe ke
te mane shayar banavyo !!

બહુ ખુશ હતા અમે બંને,

બહુ ખુશ હતા અમે બંને,
પણ એમને કોઈ બીજું
મળી ગયું !!

bahu khush hata ame banne,
pan emane koi biju
mali gayu !!

બહુ સમજદાર હતો હું, પણ

બહુ સમજદાર હતો હું,
પણ અફસોસ કે હું એમને
સમજી ના શક્યો !!

bahu samajadar hato hu,
pan afasos ke hu emane
samaji na shakyo !!

તે મને તારો તો ના

તે મને
તારો તો ના થવા દીધો,
પણ કોઈ બીજાનો થાઉં
એવો પણ ના રહેવા દીધો !!

te mane
taro to na thava didho,
pan koi bijano thau
evo pan na raheva didho !!

search

About

Bewafa Shayari Gujarati

We have 391 + Bewafa Shayari Gujarati with image. You can browse our bewafa status gujarati collection and can enjoy latest gujarati shayari bewafa, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Prem Dago Shayari image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.