
તારી એટલી ઔકાત જ ના
તારી એટલી ઔકાત જ ના હતી,
જેટલો મેં તને પ્રેમ કર્યો છે !!
tari etali aukat j na hati,
jetalo me tane prem karyo chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago
બસ એ જ હકીકત છે
બસ એ જ
હકીકત છે જિંદગીની,
કોઈકને ગોતવામાં હું
ખોવાઈ ગઈ !!
bas e j
hakikat chhe jindagini,
koikne gotavama hu
khovai gai !!
Bewafa Shayari Gujarati
2 years ago
પ્રેમ તો ત્યારે જ ઓછો
પ્રેમ તો ત્યારે જ
ઓછો થઇ ગયો હતો,
જયારે તારી આંખોમાં કોઈ
બીજા માટે પ્રેમ જોયો હતો !!
prem to tyare j
ochho thai gayo hato,
jayare tari aankhoma koi
bija mate prem joyo hato !!
Bewafa Shayari Gujarati
2 years ago
કારણ ચાહે કોઈપણ હોય, જો
કારણ ચાહે કોઈપણ હોય,
જો તું અધવચ્ચેથી સાથ છોડીશ,
તો બેવફા જ કહેવાઈશ !!
karan chahe koipan hoy,
jo tu adhvachchethi sath chhodish,
to bevafa j kahevaish !!
Bewafa Shayari Gujarati
2 years ago
રોજ રાત્રે વાતો કરવાનો હક
રોજ રાત્રે વાતો કરવાનો
હક મેં ફક્ત તને આપ્યો હતો,
ન જાણે એ હક તે કોને કોને
આપ્યો હતો !!
roj ratre vato karavano
hak me fakt tane aapyo hato,
na jane e hak te kone kone
aapyo hato !!
Bewafa Shayari Gujarati
2 years ago
તે મને છોડી દીધો કંઈ
તે મને છોડી દીધો
કંઈ વાંધો નહીં,
પણ તે જેના માટે
મને છોડ્યો છે એને
ક્યારેય ના છોડતી !!
te mane chhodi didho
kai vandho nahi,
pan te jena mate
mane chhodyo chhe ene
kyarey na chhodati !!
Bewafa Shayari Gujarati
2 years ago
મારી વફામાં કઈ ભૂલ થઇ
મારી વફામાં કઈ
ભૂલ થઇ હોય તો માફ કર,
પણ આમ દુનિયાની સામે મને
બેવફા તો સાબિત ના કર !!
mari vafama kai
bhul thai hoy to maf kar,
pan aam duniyani same mane
bevafa to sabit na kar !!
Bewafa Shayari Gujarati
2 years ago
નફરત પણ કેમ કરું, એ
નફરત પણ કેમ કરું,
એ બહાને પણ તને
યાદ કેમ કરું !!
nafarat pan kem karu,
e bahane pan tane
yad kem karu !!
Bewafa Shayari Gujarati
2 years ago
તું ગઈકાલે હતી એવી જ
તું ગઈકાલે હતી
એવી જ છો આજે,
ફરક ફક્ત એટલો છે કે આજે
તારા ગળે કોઈ બીજાના
નામનું મંગળસુત્ર છે !!
tu gaikale hati
evi j chho aaje,
farak fakt etalo chhe ke aaje
tara gale koi bijana
namnu mangalsutr chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago
તારી ફરિયાદ છે કે મને
તારી ફરિયાદ છે કે
મને પ્રેમ કરતા નથી આવડતું,
પણ યાદ રાખજે નિભાવતા
કદાચ તું પણ ભૂલી છે !!
tari fariyad chhe ke
mane prem karata nathi aavadatu,
pan yad rakhaje nibhavata
kadach tu pan bhuli chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago