Teen Patti Master Download
આજે પણ મેં તારા ભાગનો

આજે પણ મેં તારા ભાગનો
સમય કોઈને નથી આપ્યો,
અને તે મારા ભાગનો પ્રેમ
બીજાને આપી દીધો !!

aaje pan me tara bhag no
samay koine nathi aapyo,
ane te mara bhag no prem
bijane aapi didho !!

હવે એ કોઈ બીજાને કહેતી

હવે એ કોઈ
બીજાને કહેતી હશે,
હું બસ તારી જ છું પાગલ !!

have e koi
bijane kaheti hashe,
hu bas tari j chhu pagal !!

બેવફા હોત તો તારી જેમ

બેવફા હોત તો તારી
જેમ કોઈ બીજા સાથે હોત,
વફા કરી છે એટલે એકલો છું !!

bevafa hot to tari
jem koi bija sathe hot,
vafa kari chhe etale ekalo chhu !!

પ્રેમને મજબુરીઓ ડુબાડી દે છે,

પ્રેમને મજબુરીઓ
ડુબાડી દે છે,
બાકી કોઈ ખુશીથી
બેવફા નથી હોતું !!

prem ne majaburio
dubadi de chhe,
baki koi khushithi
bevafa nathi hotu !!

હજારો લોકોને નારાજ કરીને તને

હજારો લોકોને નારાજ
કરીને તને અપનાવી હતી,
પણ તું એ જ નીકળી જે
લોકોએ મને બતાવી હતી !!

hajaro lokone naraj
karine tane apanavi hati,
pan tu e j nikali je
lokoe mane batavi hati !!

જો તું બેવફા ના હોત

જો તું બેવફા
ના હોત તો નફરત નહીં,
જિંદગી એક સુંદર સફર
હોત આજે !!

jo tu bevafa
na hot to nafarat nahi,
jindagi ek sundar safar
hot aaje !!

ગરજ મને જ હતી ને

ગરજ
મને જ હતી ને પ્રેમની,
એની પાસે તો મારા જેવા
કેટલાય રમકડા હતા !!

garaj
mane j hati ne prem ni,
eni pase to mara jeva
ketalay ramakada hata !!

કહાની તો મારી પણ જોરદાર

કહાની તો
મારી પણ જોરદાર હતી,
પણ એક બેવફાના લીધે
અધુરી રહી ગઈ !!

kahani to
mari pan joradar hati,
pan ek bevafana lidhe
adhuri rahi gai !!

જેને નસીબ દગો આપે ને,

જેને નસીબ દગો આપે ને,
એને તારા જેવા સાથે
પ્રેમ થાય !!

jene nasib dago aape ne,
ene tara jeva sathe
prem thay !!

બે દિવસ એકલા છોડી દો

બે દિવસ
એકલા છોડી દો એમને,
કસમથી એ નવા શોધી
લેશે તમને છોડીને !!

be divas
ekala chhodi do emane,
kasam thi e nava shodhi
leshe tamane chhodine !!

search

About

Bewafa Shayari Gujarati

We have 391 + Bewafa Shayari Gujarati with image. You can browse our bewafa status gujarati collection and can enjoy latest gujarati shayari bewafa, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Prem Dago Shayari image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.