Shala Rojmel
મેં સંબંધ ઓછા કરી નાખ્યા,

મેં સંબંધ
ઓછા કરી નાખ્યા,
પણ જેટલા રાખ્યા એટલા
મજબુત કરી નાખ્યા !!

me sambandh
ochha kari nakhya,
pan jetala rakhya etala
majabut kari nakhya !!

તમે ચહેરાની શું વાત કરો

તમે ચહેરાની
શું વાત કરો છો સાહેબ,
લોકો તો અમારી #પોસ્ટના
પણ દીવાના છે !!

tame chaherani
shu vat karo chho saheb,
loko to amari #post na
pan divana chhe !!

ઓયે સાંભળ પાગલ, મારા જેવો

ઓયે સાંભળ પાગલ,
મારા જેવો તને Google માં
પણ નહીં મળે !!

oye sambhal pagal,
mara jevo tane google ma
pan nahi male !!

હું ઘણું બધું જાણું છું

હું ઘણું બધું જાણું છું
પણ અજાણની જેમ રહું છું,
ના બોલવું એ મારી કમજોરી નહીં
પણ મૌન રહેવું એ મારી તાકાત છે !!

hu ghanu badhu janu chhu
pan ajan ni jem rahu chhu,
na bolavu e mari kamajori nahi
pan maun rahevu e mari takat chhe !!

મારી પાછળ બોલવાવાળા, હજુ મારી

મારી પાછળ બોલવાવાળા,
હજુ મારી પાછળ જ છે !!

mari pachhal bolavavala,
haju mari pachhal j chhe !!

પાક્કો ગુજરાતી છું સાહેબ, ધંધા

પાક્કો ગુજરાતી છું સાહેબ,
ધંધા સાથે સાથે સંબંધોમાં પણ
રોકાણ કરતો રહું છું હું !!

pakko gujarati chhu saheb,
dhandha sathe sathe sambandhoma pan
rokan karato rahu chhu hu !!

પહેલી પસંદ છો મારી તો

પહેલી પસંદ છો
મારી તો એ મુજબ રહો,
બહુ દુઃખ થશે પછી
જો અથવામાં આવશો !!

paheli pasand chho
mari to e mujab raho,
bahu dukh thashe pachhi
jo athavama aavasho !!

દુનિયામાં આવ્યો છું તો કંઇક

દુનિયામાં આવ્યો છું
તો કંઇક કરીને જઈશ,
હાર માની બેસી રહું
એ વાતમાં દમ નથી !!

duniyama aavyo chhu
to kaik karine jaish,
har mani besi rahu
e vat ma dam nathi !!

શબ્દબાણની રમત હું પણ જાણું

શબ્દબાણની રમત
હું પણ જાણું છું,
પણ શાંત રહેવું
મારા સ્વભાવમાં છે !!

shabdban ni ramat
hu pan janu chhu,
pan shant rahevu
mara svabhav ma chhe !!

અગર કોઈ મને પસંદ કરે

અગર કોઈ મને પસંદ કરે છે,
તો હું હંમેશા એની પસંદ બની
રહેવાની કોશિશ જરૂર કરીશ !!

agar koi mane pasand kare chhe,
to hu hammesha eni pasand bani
rahevani koshish jarur karish !!

search

About

Attitude Shayari Gujarati

We have 1691 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.