
મારી તારી કરવાની રહેવા દો
મારી તારી
કરવાની રહેવા દો સાહેબ,
તમે પોતે કેવા છો એ
પહેલા જોઈ લો !!
mari tari
karavani rahev do saheb,
tame pote kev chho e
pahel joi lo !!
Attitude Shayari Gujarati
2 years ago
પોતાની દ્વારિકા બનાવવાની ઈચ્છા હોય,
પોતાની દ્વારિકા
બનાવવાની ઈચ્છા હોય,
તો જીતેલું મથુરા છોડવાનું સાહસ
પણ હોવું જોઈએ !!
potani dvarik
banavavani icch hoy,
to jitelu mathur chhodavanu sahas
pan hovu joie !!
Attitude Shayari Gujarati
2 years ago
આજે જે લોકો મને નજરઅંદાજ
આજે જે લોકો
મને નજરઅંદાજ કરે છે,
આગળ જતા એ લોકોને જ
મારી જરૂર પડશે !!
aje je loko
mane najaraandaj kare chhe,
agal jat e lokone j
mari jarur padashe !!
Attitude Shayari Gujarati
2 years ago
કૃષ્ણની જેમ વાંસળી વગાડતા આવડે
કૃષ્ણની જેમ
વાંસળી વગાડતા આવડે છે,
અને સુદર્શન ચક્ર પણ ફેરવતા
આવડે છે મને !!
kr̥shnani jem
vansali vagadat avade chhe,
ane sudarshan chakr pan feravat
avade chhe mane !!
Attitude Shayari Gujarati
2 years ago
તું મારી સાથે નથી તો
તું મારી સાથે
નથી તો કંઈ વાંધો નથી,
હું રોવું તારા માટે એટલી
તારી ઔકાત નથી !!
tu mari sathe
nathi to kai vandho nathi,
hu rovu tar mate etali
tari aukat nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
પ્રેમ કરું છું એટલે તારી
પ્રેમ કરું છું
એટલે તારી ચિંતા કરું છું,
બાકી નફરતમાં તો તારો
ઉલ્લેખ પણ ના હોય !!
prem karu chhu
etale tari chint karu chhu,
baki nafaratam to taro
ullekh pan na hoy !!
Attitude Shayari Gujarati
2 years ago
એક નાનકડી ખોટ લઈને જનમ્યો
એક નાનકડી ખોટ લઈને જનમ્યો છું,
જ્યાં વપરાય મગજ ત્યાં પણ
હૃદય વાપરતો રહ્યો છું !!
ek nanakadi khot laine janamyo chhu,
jy vaparay magaj ty pan
hr̥day vaparato rahyo chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
તમને બસ લાખ સુધી જ
તમને બસ લાખ
સુધી જ ગણતરી આવડે છે,
કરોડો ખામીઓ છે મારામાં !!
tamane bas lakh
sudhi j ganatari avade chhe,
karodo khamio chhe maram !!
Attitude Shayari Gujarati
2 years ago
જે દિવસે મર્યાદા છોડી દઈશું,
જે દિવસે મર્યાદા છોડી દઈશું,
એ દિવસે બધાનો ઘમંડ
તોડી દઈશું !!
je divase maryad chhodi daishun,
e divase badhano ghamand
todi daishun !!
Attitude Shayari Gujarati
2 years ago
પરિણામની ખબર તો રાવણને પણ
પરિણામની ખબર
તો રાવણને પણ હતી,
પણ જીદ હતી એને પોતાના
અંદાજમાં જીવવાની !!
parinamani khabar
to ravanane pan hati,
pan jid hati ene potan
andajam jivavani !!
Attitude Shayari Gujarati
2 years ago