
ગાળો ખાધા વગર જ માની
ગાળો ખાધા
વગર જ માની જાય,
એટલા સમજદાર ક્યાં
હોય છે લોકો !!
galo khadha
vagar j mani jay,
etala samajadar kya
hoy chhe loko !!
Attitude Shayari Gujarati
5 months ago
અમુક દગા દિલમાં દબાવીને રાખ્યા
અમુક દગા
દિલમાં દબાવીને રાખ્યા છે,
સમય આવશે ત્યારે બદલો પણ
દબાવીને લેવામાં આવશે !!
amuk daga
dilama dabavine rakhya chhe,
samay aavashe tyare badalo pan
dabavine levama aavashe !!
Attitude Shayari Gujarati
5 months ago
નક્કી એની આંખમાં મોતિયો હશે,
નક્કી એની
આંખમાં મોતિયો હશે,
બાકી એવી કોઈ આંખ નથી
જે મને પસંદ ના કરે !!
nakki eni
aankh ma motiyo hashe,
baki evi koi aankh nathi
je mane pasand na kare !!
Attitude Shayari Gujarati
5 months ago
બસ હિંમત છે એટલે લડી
બસ હિંમત છે
એટલે લડી રહ્યો છું,
બાકી મન તો ઘણા સમય
પહેલા જ તૂટી ગયું છે !!
bas himmat chhe
etale ladi rahyo chhu,
baki man to ghana samay
pahela j tuti gayu chhe !!
Attitude Shayari Gujarati
5 months ago
અમે માત્ર સંસ્કારી લોકો છીએ,
અમે માત્ર
સંસ્કારી લોકો છીએ,
કમજોર સમજવાની ભૂલ
ક્યારેય ના કરશો !!
ame matra
sanskari loko chhie,
kamajor samajavani bhul
kyarey na karasho !!
Attitude Shayari Gujarati
5 months ago
થોડી ધીરજ રાખો, આવનારો સમય
થોડી ધીરજ રાખો,
આવનારો સમય જ બતાવશે
કે હું ખામોશ કેમ હતો !!
thodi dhiraj rakho,
aavanaro samay j batavashe
ke hu khamosh kem hato !!
Attitude Shayari Gujarati
5 months ago
એકલા રહી લેશું કંઈ વાંધો
એકલા રહી લેશું
કંઈ વાંધો નહીં પણ જ્યાં
કદર નહીં ત્યાં અમે નહીં !!
ekala rahi leshun
kai vandho nahi pan jya
kadar nahi tya ame nahi !!
Attitude Shayari Gujarati
5 months ago
એક સારો માણસ જયારે ખરાબ
એક સારો માણસ જયારે
ખરાબ બનવા મજબુર બને છે,
ત્યારે બહુ ખરાબ બની જાય છે !!
ek saro manas jayare
kharab banava majabur bane chhe,
tyare bahu kharab bani jay chhe !!
Attitude Shayari Gujarati
5 months ago
ઉપરવાળાનો આભાર કે એણે મને
ઉપરવાળાનો
આભાર કે એણે મને
તકલીફ સહન કરવાવાળામાં
રાખ્યો છે તકલીફ દેવાવાળામાં નહીં !!
uparavala no
aabhar ke ene mane
takalif sahan karavavala ma
rakhyo chhe takalif devavala ma nahi !!
Attitude Shayari Gujarati
5 months ago
છે મારી નિયત ચોખ્ખી તો
છે મારી નિયત ચોખ્ખી
તો ફિકરની કોઈ વાત નથી,
મારા કર્મ કદાચ નબળા હશે પરંતુ
મારો ઈશ્વર નબળો નથી !!
chhe mari niyat chokhkhi
to fikarani koi vat nathi,
mara karm kadach nabala hashe parantu
maro ishvar nabalo nathi !!
Attitude Shayari Gujarati
5 months ago