પરેશાન છું પણ તું ચાહે
પરેશાન છું પણ તું ચાહે
તો મુશ્કેલી આસાન કરી દે,
હું દિલની વાત કહું અને તું
શરમાઈને હા કહી દે !!
pareshan chhu pan tu chahe
to muskeli aasan kari de,
hu dil ni vat kahu ane tu
sharamaine ha kahi de !!
Romantic Shayari Gujarati
2 years ago