મને કોઈ મતલબ નથી તારા
મને કોઈ
મતલબ નથી
તારા કદ કાઠીથી,
બસ તારું માથું મારા
હોઠ સુધી પહોંચે
એટલું ઘણું છે !!
mane koi
matalab nathi
tara kad kathithi,
bas taru mathu mara
hoth sudhi pahonche
etalu ghanu chhe !!
Romantic Shayari Gujarati
2 years ago