

આ દિલની બધી જ લાઈનો
આ દિલની બધી જ લાઈનો
મારી એ ઢીંગલી માટે વ્યસ્ત છે,
કૃપયા આવતા સાત જનમ સુધી
કોઈએ ટ્રાય ના કરવી !!
aa dilani badhi j lineo
mari e dhingali mate vyast chhe,
krupaya aavata sat janam sudhi
koie tray na karavi !!
Romantic Shayari Gujarati
2 years ago