

સાળા માટે છોકરી જોવા ગયા
સાળા માટે છોકરી જોવા ગયા તો
વાઈફ મને કહે કે તમને ગમે છે છોકરી ?
તો મેં કીધું હા મને તો ગમે છે પણ જો તને
વાંધો ના હોય તો હા પાડી દઉં !!
sala mate chhokari jova gaya to
wife mane kahe ke tamane game chhe chhokari?
to me kidhu h mane to game chhe pan jo tane
vandho na hoy to h padi dau !!
Gujarati Jokes
1 year ago