ગરમી વધી રહી છે એટલે
ગરમી વધી રહી છે
એટલે જળ સંકટ થવાનું છે,
કૃપા કરીને ગુટખા ખાવાવાળાને
પાણી ના પાશો કેમ કે એ લોકો પીવે ઓછું
અને કોગળા વધારે કરે છે !!
garami vadhi rahi chhe
etale jal sankat thavanu chhe,
krupa karine gutakha khavavalane
pani na pasho kem ke e loko pive ochhu
ane kogala vadhare kare chhe !!
Gujarati Jokes
8 months ago