હું ચુપ થઇ જાઉં એવું
હું ચુપ થઇ જાઉં
એવું ક્યારેય ના બની શકે,
અને મારાથી વધારે કોઈ બોલે
એવું હું ક્યારેય બનવા
નહીં દઉં !!
😂😂😂😂😂😂
hu chup thai jau
evu kyarey na bani shake,
ane marathi vadhare koi bole
evu hu kyarey banava
nahi dau !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago