આ દિલ ફરિયાદ નથી કરતુ
આ દિલ ફરિયાદ
નથી કરતુ એ અલગ વાત છે,
બાકી કહેવા તો માંગે છે કે તમે
હવે પહેલા જેવા નથી રહ્યા !!
aa dil fariyad
nathi karatu e alag vat chhe,
baki kaheva to mange chhe ke tame
have pahela jeva nathi rahya !!
Narajagi Shayari Gujarati
2 years ago