

છે આ શરીરની હાજરી ત્યાં
છે આ શરીરની હાજરી
ત્યાં સુધી તું લાગણી વરસાવી દે,
પછી તસ્વીરને લાગણીની કોઈ
અસર નથી થતી.
che sharirani hajari
ty sudhi tu lagani varasavi de,
pachi tasvirane laganini koi
asar nathi thati.
Broken Heart Shayari Gujarati
2 years ago