સંબંધ તો કેટલો અતુટ હતો
સંબંધ તો કેટલો
અતુટ હતો તારો ને મારો,
કોણ જાણે ક્યાંથી આવ્યો
જુદા થવાનો વારો !!
sambandh to ketalo
atut hato taro ne maro,
kon jane kyanthi aavyo
juda thavano varo !!
Breakup Shayari Gujarati
3 years ago
ખુશ રહેવા માંગો છો ? તો
ખુશ રહેવા માંગો છો ?
તો જેના પર તમને
સૌથી વધુ ભરોસો હોય,
એનાથી ઉમ્મીદો થોડી
ઓછી રાખજો !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
khush raheva mango chho?
to jena par tamane
sauthi vadhu bharoso hoy,
enathi ummido thodi
ochhi rakhajo !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
લઇ મારું નામ મને ધિક્કારે
લઇ મારું નામ
મને ધિક્કારે તો છે,
પણ ખુશી એ વાતની છે
કે મને વિચારે તો છે !!
lai maru nam
mane dhikkare to chhe,
pan khushi e vat ni chhe
ke mane vichare to chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા વિના તારા પણ એ
મારા વિના
તારા પણ એ જ હાલ છે,
ભલે તું ના કહે પણ તને
મારી યાદો સાથે હજુ
પણ પ્રેમ છે !!
mara vina
tara pan e j hal chhe,
bhale tu na kahe pan tane
mari yado sathe haju
pan prem chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
વાંચીને જેની પર તમે વાહ
વાંચીને જેની પર
તમે વાહ કહી દીધું,
એ અમારું દર્દ હતું સાહેબ !!
vanchine jeni par
tame vah kahi didhu,
e amaru dard hatu saheb !!
Sad Shayari Gujarati
3 years ago
જીવનનો સાચો આનંદ માણવો હોય,
જીવનનો સાચો
આનંદ માણવો હોય,
તો તમારા જીવનને બીજા
સાથે સરખાવો નહીં !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
jivan no sacho
anand manavo hoy,
to tamara jivan ne bija
sathe sarakhavo nahi !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
ખબર નહીં એ દિવસ ક્યારે
ખબર નહીં
એ દિવસ ક્યારે આવશે,
જયારે તું મને ગળે લગાવીને
કહીશ કે બસ બહુ થયું હવે
લઇ જા તારા ઘરે !!
😘😘😘😘😘😘
khabar nahi
e divas kyare aavashe,
jayare tu mane gale lagavine
kahish ke bas bahu thayu have
lai ja tara ghare !!
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
પહેલા હું બહુ શરીફ હતી
પહેલા હું બહુ શરીફ
હતી અને હજુ પણ છું,
કેલેન્ડર થોડી છું તે દર
મહીને બદલાઈ જાઉં !!
😂😂😂😂😂😂
pahela hu bahu sharif
hati ane haju pan chhu,
calendar thodi chhu te dar
mahine badalai jau !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જિંદગીમાં ક્યારેય ગભરાશો નહીં સાહેબ,
જિંદગીમાં ક્યારેય
ગભરાશો નહીં સાહેબ,
કેમ કે દૂધ ફાટવાથી
એ લોકો જ ગભરાય છે,
જેને પનીર બનાવતા
નથી આવડતું !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹
jindagima kyarey
gabharasho nahi saheb,
kem ke dudh fatavathi
e loko j gabharay chhe,
jene panir banavata
nathi aavadatu !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹
Good Night Shayari Gujarati
3 years ago
બે દિવસ એકલા છોડી દો
બે દિવસ
એકલા છોડી દો એમને,
કસમથી એ નવા શોધી
લેશે તમને છોડીને !!
be divas
ekala chhodi do emane,
kasam thi e nava shodhi
leshe tamane chhodine !!
Bewafa Shayari Gujarati
3 years ago
