આજના જમાનામાં તમે ત્યાં સુધી
આજના જમાનામાં
તમે ત્યાં સુધી જ ઓળખશો
જ્યાં સુધી કામ આવશો,
બાકી દીવો સળગાવીને
દીવાસળીને ફેંકી જ
દેવાય છે ને સાહેબ !!
aajana jamanama
tame tya sudhi j olakhasho
jya sudhi kam aavasho,
baki divo salagavine
divasaline fenki j
devay chhe ne saheb !!
Life Quotes Gujarati
3 years ago
એની ચાઇનીઝ મોહબ્બત તૂટીને વિખરાઈ
એની ચાઇનીઝ મોહબ્બત
તૂટીને વિખરાઈ ગઈ,
મારું દિલ હિન્દુસ્તાની હતું
બીજી ગોતી લીધી !!
😂😂😂😂😂😂
eni chinese mohabbat
tutine vikharai gai,
maru dil hindustani hatu
biji goti lidhi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જયારે તમારા ખિસ્સામાં Money હોય,
જયારે તમારા
ખિસ્સામાં Money હોય,
ત્યારે કુંડળીમાં શનિ હોવાથી
કોઈ ફરક નથી પડતો !!
jayare tamara
khissama money hoy,
tyare kundalima shani hovathi
koi farak nathi padato !!
Life Quotes Gujarati
3 years ago
પ્રેમ કરી તો બધા લેશે,
પ્રેમ કરી તો બધા લેશે,
પણ વાત જયારે નિભાવવાની
આવશે ત્યારે એમને મજબૂરી
યાદ આવશે !!
prem kari to badha leshe,
pan vat jayare nibhavavani
aavashe tyare emane majaburi
yad aavashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તું મારી છે અને મારી
તું મારી છે
અને મારી જ રહીશ,
હું તને ક્યાંય જવા
નહીં દઉં !!
tu mari chhe
ane mari j rahish,
hu tane kyany java
nahi dau !!
Romantic Shayari Gujarati
3 years ago
બધા પથ્થરો કંઈ ઠોકર માટે
બધા પથ્થરો કંઈ ઠોકર
માટે જ સર્જાયા નથી હોતા,
ઘણા પથ્થરો એવા હોય છે
કે જે રસ્તા બનાવે છે !!
badha paththaro kai thokar
mate j sarjaya nathi hota,
ghana paththaro eva hoy chhe
ke je rasta banave chhe !!
Gujarati Suvichar
3 years ago
ભગવાન એને કોરોનાથી બચાવે, જેને
ભગવાન
એને કોરોનાથી બચાવે,
જેને મારી ચિંતા પોતાનાથી
પણ વધારે છે !!
bhagavan
ene corona thi bachave,
jene mari chinta potanathi
pan vadhare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
બધા એવું બોલે છે કે
બધા એવું બોલે છે કે
પ્રેમ હંમેશા આંધળો હોય છે,
પણ પકડે હંમેશા રૂપાળી
છોકરીને છે !!
😜😜😜😜😜😜
badha evu bole chhe ke
prem hammesha aandhalo hoy chhe,
pan pakade hammesha rupali
chhokarine chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
યોગ્ય ઉંમરે લગ્ન કરી લેવા
યોગ્ય ઉંમરે
લગ્ન કરી લેવા જોઈએ,
ડિપ્રેશનમાં ગર્લફ્રેન્ડ
કામ ના આવે !!
😂😂😂😂😂😂
yogy ummare
lagn kari leva joie,
diprassion ma girlfriend
kam na aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અરેન્જ મેરેજ વાળાને ત્યાં બાળકો
અરેન્જ મેરેજ વાળાને
ત્યાં બાળકો પેદા થાય છે,
અને લવ મેરેજ વાળાને ત્યાં
પ્રેમની નિશાની !!
😜😜😜😜😜😜😜
arrange marriage valane
tya balako peda thay chhe,
ane love marriage valane tya
prem ni nishani !!
😜😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
