Shala Rojmel
સાંભળ્યું છે કે પ્રેમની સજા

સાંભળ્યું છે કે
પ્રેમની સજા મૌત હોય છે,
તો શોખથી મારી નાખો મને
કેમ કે પ્રેમ કરું છું હું તને !!

sambhalyu chhe ke
prem ni saja maut hoy chhe,
to shokh thi mari nakho mane
kem ke prem karu chhu hu tane !!

Love Shayari Gujarati

3 years ago

એવું નથી કે કાયમ કુતરાઓ

એવું નથી કે કાયમ
કુતરાઓ જ વફાદાર નીકળે,
ખરાબ સમય હોય તો તમારા
વફાદાર પણ કુતરા નીકળે !!

evu nathi ke kayam
kutarao j vafadar nikale,
kharab samay hoy to tamara
vafadar pan kutara nikale !!

લોકોને નામતો કરવું છે, પણ

લોકોને
નામતો કરવું છે,
પણ કામ ક્યાં
કોઈએ કરવું છે !!
😏😏😏😏😏😏😏

lokone
nam to karavu chhe,
pan kam kya
koie karavu chhe !!
😏😏😏😏😏😏😏

Gujarati Jokes

3 years ago

એટલું બધું પણ ના ચીપક્યા

એટલું બધું પણ
ના ચીપક્યા કર તું મને,
પછી મમ્મીને મારા શર્ટમાંથી
Ladies Perfume ની
Smell આવે છે !!

etalu badhu pan
na chipakya kar tu mane,
pachhi mummyne mara shart mathi
ladies perfume ni
smell aave chhe !!

ચારે બાજુથી ભલે થતા હોય

ચારે બાજુથી
ભલે થતા હોય વાર,
તો પણ સાથે ઉભો
રહેશે સાચો યાર !!

chare bajuthi
bhale thata hoy var,
to pan sathe ubho
raheshe sacho yar !!

મનમાં ભરીને જો જીવશો સાહેબ,

મનમાં ભરીને
જો જીવશો સાહેબ,
તો મનભરીને ક્યારેય
જીવી નહીં શકો !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

man ma bharine
jo jivasho saheb,
to manbharine kyarey
jivi nahi shako !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

કોઈ મને પણ I LOVE

કોઈ મને પણ
I LOVE YOU કહી દો,
કસમથી વાંચીને DELETE
કરી દઈશ !!
😂😂😂😂😂😂

koi mane pan
i love you kahi do,
kasam thi vanchine delete
kari daish !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ભીડ હજારોની હોય કે લાખોની,

ભીડ હજારોની
હોય કે લાખોની,
તને જોવાની ઈચ્છા
મને હંમેશા રહે છે !!

bhid hajaroni
hoy ke lakhoni,
tane jovani ichchha
mane hammesha rahe chhe !!

તમે લગ્ન ભલે લાંબી કે

તમે લગ્ન ભલે લાંબી
કે ટૂંકી છોકરી સાથે કરો,
પણ યાદ રાખજો જીભ તો
બંનેની લાંબી જ હશે !!
😜😜😜😜😜

tame lagn bhale lambi
ke tunki chhokari sathe karo,
pan yad rakhajo jibh to
banneni lambi j hashe !!
😜😜😜😜😜

Gujarati Jokes

3 years ago

જે મળવાની જ નથી જીવનભર,

જે મળવાની જ
નથી જીવનભર,
દિલને હજુ એની જ
આશા છે !!

je malavani j
nathi jivanbhar,
dil ne haju eni j
aasha chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.