મને ખુશ થવાનો એટલા માટે
મને ખુશ થવાનો
એટલા માટે ડર લાગે છે,
કેમ કે જયારે હું ખુશ થાવ છું
કંઇક ખરાબ થાય છે !!
mane khush thavano
etala mate dar lage chhe,
kem ke jayare hu khush thav chhu
kaik kharab thay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હવે પાછો આવીશ એ શક્ય
હવે પાછો
આવીશ એ શક્ય જ નથી,
કેમ કે હું નીકળી ચુક્યો છું
આંખના આંસુની જેમ !!
have pachho
aavish e shaky j nathi,
kem ke hu nikali chukyo chhu
aankh na aansuni jem !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એક દીકરીનો બાપ એટલે, પારકા
એક દીકરીનો બાપ એટલે,
પારકા ધનનો
સૌથી ધનવાન માણસ !!
ek dikarino bap etale,
paraka dhan no
sauthi dhanavan manas !!
Sambandh Status Gujarati
3 years ago
મારા ઘણા સપના ખાખ થઇ
મારા ઘણા
સપના ખાખ થઇ ગયા,
ખબર નહીં કેમ પણ કાળજામાં
જ રાખ થઇ ગયા !!
mara ghana
sapana khakh thai gaya,
khabar nahi kem pan kalajama
j rakh thai gaya !!
Sad Shayari Gujarati
3 years ago
શોખ ચઢ્યો હતો એમને તરતા
શોખ ચઢ્યો હતો
એમને તરતા શીખવાનો,
એ દરિયો શોધતા રહ્યા
ને હું એમની આંખોમાં જ
ડૂબી ગયો !!
sokh chadhyo hato
emane tarata shikhavano,
e dariyo shodhata rahya
ne hu emani aankhoma j
dubi gayo !!
Romantic Shayari Gujarati
3 years ago
મને તો જરાય ના ચાલ્યું
મને તો જરાય
ના ચાલ્યું એના વગર,
જેને એક જિંદગી જીવી
લીધી મારા વગર !!
mane to jaray
na chalyu ena vagar,
jene ek jindagi jivi
lidhi mara vagar !!
Breakup Shayari Gujarati
3 years ago
જમાના નીકળી જાય છે સાહેબ,
જમાના
નીકળી જાય છે સાહેબ,
કોઈની યાદોમાંથી બહાર
નીકળતા !!
jamana
nikali jay chhe saheb,
koini yadomathi bahar
nikalata !!
Miss You Shayari Gujarati
3 years ago
જિંદગીમાં બધું છોડી દો તો
જિંદગીમાં બધું
છોડી દો તો ચાલશે,
પણ ચહેરા પરનું "સ્મિત"
અને "આશા" ક્યારેય
ના છોડવી !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
jindagima badhu
chhodi do to chalashe,
pan chahera paranu "smit"
ane "aasha" kyarey
na chhodavi !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
3 years ago
નવું કોઈ ના મળે તો
નવું કોઈ
ના મળે તો ચાલશે,
મળેલા ખોવાઈ ના જાય
તે જો જો !!
navu koi
na male to chalashe,
malela khovai na jay
te jo jo !!
Life Quotes Gujarati
3 years ago
જમતી વખતે સ્વાદ વિશે ફરિયાદ
જમતી વખતે સ્વાદ વિશે
ફરિયાદ કરતા પહેલા આપણે,
એ લોકો વિશે પણ વિચારવું
જોઈએ જેને એક ટંક ખાવાનુયે
નસીબમાં નથી !!
jamati vakhate svad vishe
fariyad karata pahela aapane,
e loko vishe pan vicharavu
joie jene ek tank khavanuye
nasib ma nathi !!
Life Quotes Gujarati
3 years ago
