કદર કરો એ લોકોની જે
કદર કરો એ લોકોની જે
તમને મતલબ વગર ચાહે છે,
કેમ કે આજકાલ ધ્યાન રાખવા
વાળા ઓછા અને તકલીફ
આપવાવાળા વધારે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
kadar karo e lokoni je
tamane matalab vagar chahe chhe,
kem ke aajakal dhyan rakhava
vala ochha ane takalif
aapavavala vadhare chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
મહેસુસ થાય એટલું જો લખી
મહેસુસ થાય એટલું
જો લખી શકાતું હોત,
તો આજે આ શબ્દો પણ
સળગતા હોત !!
mahesus thay etalu
jo lakhi shakatu hot,
to aaje aa shabdo pan
salagata hot !!
Sad Shayari Gujarati
3 years ago
પ્રેમની કોઈ ભાષા ના હોય,
પ્રેમની કોઈ
ભાષા ના હોય,
અને દરેક પ્રેમિકા
કંઈ રાધા ના હોય !!
prem ni koi
bhasha na hoy,
ane darek premika
kai radha na hoy !!
Love Shayari Gujarati
3 years ago
તમાશો બનીને રહી ગઈ છે
તમાશો બનીને
રહી ગઈ છે જિંદગી,
કોઈને કહું તો પણ ખરાબ
અને ના કહું તો પણ ખરાબ !!
tamasho banine
rahi gai chhe jindagi,
koine kahu to pan kharab
ane na kahu to pan kharab !!
Sad Shayari Gujarati
3 years ago
અડધા દુઃખ ખોટા લોકો પાસેથી
અડધા દુઃખ
ખોટા લોકો પાસેથી
આશા રાખવાથી થાય છે,
અને બાકીના અડધા
સાચા લોકો પર શંકા કરવાથી !!
adadha dukh
khota loko pasethi
aasha rakhavathi thay chhe,
ane bakina adadha
sacha loko par shanka karavathi !!
Gujarati Suvichar
3 years ago
પ્રેમ હશે એ તમને છોડવાનું
પ્રેમ હશે એ તમને
છોડવાનું કહીને પણ નહીં છોડે,
પણ પ્રેમ હશે જ નહીં તો કોઈ
બહાનું બનાવી જ લેશે !!
prem hashe e tamane
chhodavanu kahine pan nahi chhode,
pan prem hashe j nahi to koi
bahanu banavi j leshe !!
Love Shayari Gujarati
3 years ago
આજકાલના Friends Forever શબ્દની, પણ
આજકાલના
Friends Forever શબ્દની,
પણ એક Expiry Date
હોય છે સાહેબ !!
aajakal na
friends forever shabd ni,
pan ek expiry date
hoy chhe saheb !!
Dosti Shayari Gujarati
3 years ago
શોધવાથી કદાચ ભગવાન પણ મળી
શોધવાથી કદાચ
ભગવાન પણ મળી જાય,
પણ ફ્રેન્ડને આપેલી પેન
ક્યારેય નથી મળતી !!
😂😂😂😂😂😂
sodhavathi kadach
bhagavan pan mali jay,
pan friend ne aapeli pen
kyarey nathi malati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અનુભવે સિંહને મૌન રહેતા શીખવી
અનુભવે સિંહને
મૌન રહેતા શીખવી દીધું,
ગર્જના કરીને ક્યારેય શિકાર
નથી કરી શકાતો !!
🍁🍂🍃શુભ રાત્રી🍃🍂🍁
anubhave sinh ne
maun raheta shikhavi didhu,
garjana karine kyarey shikar
nathi kari shakato !!
🍁🍂🍃shubh ratri🍃🍂🍁
Good Night Shayari Gujarati
3 years ago
રાતભર આંખડી સુતી નથી તારા
રાતભર આંખડી
સુતી નથી તારા વગર,
છો ભલે તું આંખમાં પણ
તોય મુજથી દુર છે !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
ratabhar aankhadi
suti nathi tara vagar,
chho bhale tu aankh ma pan
toy muj thi dur chhe !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Breakup Shayari Gujarati
3 years ago
