હું લાઈફના એ મોડ પર
હું લાઈફના એ મોડ પર છું,
કે કોઈ વાત કરે તો ઠીક
બાકી ભાડમાં જાય !!
😂😂😂😂😂😂
hu life na e mod par chhu,
ke koi vat kare to thik
baki bhad ma jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
માણો તો મોજ છે દોસ્તો,
માણો તો
મોજ છે દોસ્તો,
બાકી આ દુનિયામાં
મુસીબત તો રોજ છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
mano to
moj chhe dosto,
baki aa duniyama
musibat to roj chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
એવી કોઈ મંઝીલ નથી હોતી
એવી કોઈ
મંઝીલ નથી હોતી સાહેબ,
જ્યાં સુધી પહોંચવાનો કોઈ
રસ્તો ના હોય !!
evi koi
manzil nathi hoti saheb,
jya sudhi pahonchavano koi
rasto na hoy !!
Gujarati Suvichar
3 years ago
રાહ જો મારા મરવાની, પછી
રાહ જો
મારા મરવાની,
પછી બધું બરાબર
થઇ જશે !!
rah jo
mara maravani,
pachhi badhu barabar
thai jashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
લાગણીને માપવાથી નહીં, આપવાથી વધે
લાગણીને
માપવાથી નહીં,
આપવાથી વધે છે
સાહેબ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
laganine
mapavathi nahi,
aapavathi vadhe chhe
saheb !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
મેં જોઈ છે આ દુનિયાને
મેં જોઈ છે
આ દુનિયાને સાહેબ,
લોકો બહુ જલ્દી થાકી જાય છે
સંબંધો નિભાવીને !!
me joi chhe
aa duniyane saheb,
loko bahu jaldi thaki jay chhe
sambandho nibhavine !!
Sambandh Status Gujarati
3 years ago
કતલ કરવા માટે કાવતરાની ક્યાં
કતલ કરવા માટે
કાવતરાની ક્યાં જરૂર છે,
અમે તો તમારા સ્મિત પર
જ મરીએ છીએ !!
katal karava mate
kavatarani kya jarur chhe,
ame to tamara smit par
j marie chhie !!
Romantic Shayari Gujarati
3 years ago
જે સાથે હોય એ સમજતા
જે સાથે હોય
એ સમજતા નથી હોતા,
અને જે સમજતા હોય એ
સાથે નથી હોતા !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
je sathe hoy
e samajata nathi hota,
ane je samajata hoy e
sathe nathi hota !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
ખબર નહીં તને જોઇને કેમ
ખબર નહીં તને
જોઇને કેમ થઇ ગયો,
બાકી મારે અને પ્રેમને
છત્રીસનો આંકડો છે !!
khabar nahi tane
joine kem thai gayo,
baki mare ane prem ne
chatris no aankado chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી ભૂલ ગણાવું તો બસ
મારી ભૂલ ગણાવું
તો બસ એટલી જ,
કે એની મેં ઔકાતથી
વધુ પ્રેમ કર્યો એને !!
mari bhul ganavu
to bas etali j,
ke eni me aukat thi
vadhu prem karyo ene !!
Bewafa Shayari Gujarati
3 years ago
