Shala Rojmel
એકવાર ભરોસો તૂટી ગયા પછી,

એકવાર ભરોસો
તૂટી ગયા પછી,
સાચી વાતો પણ
ખોટી જ લાગે છે !!

ekavar bharoso
tuti gaya pachhi,
sachi vato pan
khoti j lage chhe !!

Life Quotes Gujarati

3 years ago

બસ આગળના મોડ પર શાંતિ

બસ આગળના
મોડ પર શાંતિ હશે,
ચાલ જિંદગી થોડું
આગળ ચાલીએ !!

bas agal na
mod par shanti hashe,
chal jindagi thodu
aagal chalie !!

Life Quotes Gujarati

3 years ago

મારે બસ એટલું જ અનુભવવું

મારે બસ
એટલું જ અનુભવવું છે,
કે હું પણ કોઈ માટે બહુ
ખાસ છું !!

mare bas
etalu j anubhavavu chhe,
ke hu pan koi mate bahu
khas chhu !!

ક્યારેક એમ થાય છે કે

ક્યારેક એમ થાય છે કે
કોઈ કારણ વગર રડી લઉં,
કેમ કે થાકી ગઈ છું બધાથી !!

kyarek em thay chhe ke
koi karan vagar radi lau,
kem ke thaki gai chhu badhathi !!

Sad Shayari Gujarati

3 years ago

Relationship કંઇક એવી હોવી જોઈએ,

Relationship
કંઇક એવી હોવી જોઈએ,
જેમાં જુદા પડવાની વાત જ
ના હોવી જોઈએ !!

relationship
kaik evi hovi joie,
jema juda padavani vat j
na hovi joie !!

મોટા નોકર બનવા કરતા, નાના

મોટા નોકર
બનવા કરતા,
નાના માલિક બનવું
ઘણું સારું છે !!

mota nokar
banava karata,
nana malik banavu
ghanu saru chhe !!

Gujarati Suvichar

3 years ago

સેલ્ફી એ બીજું કંઈ નથી,

સેલ્ફી એ
બીજું કંઈ નથી,
એકલતાનો હાથવગો
પુરાવો છે !!

selfie e
biju kai nathi,
ekalatano hathavago
puravo chhe !!

ભગવદ ગીતામાં લખેલું છે સાહેબ,

ભગવદ ગીતામાં
લખેલું છે સાહેબ,
દરેક સમસ્યા સાથે
સમાધાન પણ જન્મે છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

bhagavad gitama
lakhelu chhe saheb,
darek samasya sathe
samadhan pan janme chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

જે લોકોને મારા ઓનલાઈન રહેવાથી

જે લોકોને
મારા ઓનલાઈન
રહેવાથી પ્રોબ્લેમ છે,
એ લોકો કૃપા કરીને
ઓફલાઈન થઇ જાય !!
😂😂😂😂😂😂

je lokone
mara online
rahevathi problem chhe,
e loko krupa karine
offline thai jay !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

માણસો યાદ કરશે, પણ કામ

માણસો યાદ કરશે,
પણ કામ પડશે ત્યારે !!

manaso yad karashe,
pan kam padashe tyare !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.