જે લોકો કહે છે એમની
જે લોકો કહે છે
એમની પહોંચ ઉપર સુધી છે,
એમને એક જ વિનંતી કે
હવે વરસાદ બંધ કરાવે !!
😂😂😂😂😂😂
je loko kahe chhe
emani pahonch upar sudhi chhe,
emane ek j vinanti ke
have varasad bandh karave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પુણ્ય છપ્પર ફાડીને કદાચ ના
પુણ્ય છપ્પર ફાડીને
કદાચ ના આપે,
પણ પાપ થપ્પડ મારીને
લે છે જરૂર !!
puny chhappar fadine
kadach na aape,
pan pap thappad marine
le chhe jarur !!
Gujarati Suvichar
3 years ago
કાનાને રાધા જ ગમતી હતી,
કાનાને
રાધા જ ગમતી હતી,
બાકી રૂપાળી તો ગોપીઓ
પણ હતી !!
kanane
radha j gamati hati,
baki rupali to gopio
pan hati !!
Romantic Shayari Gujarati
3 years ago
થોડો ખરાબ સમય શું આવ્યો,
થોડો ખરાબ સમય શું આવ્યો,
પોતાના પણ સંભળાવવા
લાગ્યા સાહેબ !!
thodo kharab samay shu aavyo,
potana pan sambhalavava
lagya saheb !!
Sad Shayari Gujarati
3 years ago
મનમેળ તો દિલથી જ થવો
મનમેળ તો દિલથી જ
થવો જોઈએ સાહેબ,
ભલે એ લગ્ન વકીલ
કરાવે કે વડીલ !!
manmel to dil thi j
thavo joie saheb,
bhale e lagn vakil
karave ke vadil !!
Love Shayari Gujarati
3 years ago
ઘણી ભૂલને માફ કરી દેવી,
ઘણી ભૂલને માફ કરી દેવી,
એ જ આપણી મોટી ભૂલ
હોય છે સાહેબ !!
ghani bhul ne maf kari devi,
e j aapani moti bhul
hoy chhe saheb !!
Gujarati Suvichar
3 years ago
કાશ હું તારા પ્રેમમાં નીલામ
કાશ હું તારા પ્રેમમાં
નીલામ થઇ જાઉં,
છેલ્લી બોલી તું લગાવે ને
હું તારે નામ થઇ જાઉં !!
kash hu tara prem ma
nilam thai jau,
chhelli boli tu lagave ne
hu tare nam thai jau !!
Romantic Shayari Gujarati
3 years ago
વ્યસન છૂટી ગયું છે આજથી
વ્યસન છૂટી ગયું છે
આજથી એમનું,
હવે હું કદી પણ નામ
નહીં લઉં પ્રેમનું !!
vyasan chhuti gayu chhe
aaj thi emanu,
have hu kadi pan nam
nahi lau prem nu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમ તો બંને કરતા હતા,
પ્રેમ તો બંને કરતા હતા,
ફરક બસ એટલો કે હું એમને કરતો
અને એ કોઈ બીજાને કરતા હતા !!
prem to banne karata hata,
farak bas etalo ke hu emane karato
ane e koi bijane karata hata !!
Bewafa Shayari Gujarati
3 years ago
લાગે છે મગજ ફરતી પણ
લાગે છે મગજ ફરતી
પણ વાડ બનાવવી પડશે,
લોકો આવીને અણગમતા
વિચારો વાવી જાય છે !!
lage chhe magaj farati
pan vad banavavi padashe,
loko aavine anagamata
vicharo vavi jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
