Shala Rojmel
એટલા કાબિલ તો જરૂર બનો,

એટલા કાબિલ તો જરૂર બનો,
કે મજાક ઉડાવવાવાળાની બોલતી
હંમેશા માટે બંધ થઇ જાય !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

etala kabil to jarur bano,
ke majak udavavavalani bolati
hammesha mate bandh thai jay !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

હું તો એક સામાન્ય માણસ

હું તો એક
સામાન્ય માણસ છું,
અહીં તો બધા ખાસને શોધે છે !!

hu to ek
samany manas chhu,
ahi to badha khas ne shodhe chhe !!

Sad Shayari Gujarati

3 years ago

સાચો પ્રેમ તો એ છે

સાચો પ્રેમ
તો એ છે સાહેબ,
લાઈફમાં ઓપ્શન ઘણાબધા હોય
પણ ચોઈસ તો એક વ્યક્તિની
જ હોવી જોઈએ !!

sacho prem
to e chhe saheb,
life ma option ghanabadha hoy
pan choice to ek vyaktini
j hovi joie !!

Love Shayari Gujarati

3 years ago

તારા જેટલું સ્પેશીયલ, બીજું કોઈ

તારા જેટલું સ્પેશીયલ,
બીજું કોઈ નથી મારી
લાઈફમાં !!

tara jetalu special,
biju koi nathi mari
life ma !!

લોકો જોતા હોય ત્યારે જે

લોકો જોતા હોય ત્યારે જે
વર્તન કરો એ "પર્સનાલિટી" કહેવાય,
જયારે કોઈ જોતું ના હોય ત્યારે જે
વર્તન કરો એ "કેરેક્ટર" કહેવાય !!

loko jota hoy tyare je
vartan karo e"personality" kahevay,
jayare koi jotu na hoy tyare je
vartan karo e"character" kahevay !!

Life Quotes Gujarati

3 years ago

આપણે બસ સારા મિત્રો છીએ,

આપણે બસ
સારા મિત્રો છીએ,
કંઇક આવો પણ હોય છે
અધુરો પ્રેમ !!

aapane bas
sara mitro chhie,
kaik aavo pan hoy chhe
adhuro prem !!

તારાથી ગંદી ગંદી વાતો કરીને,

તારાથી ગંદી
ગંદી વાતો કરીને,
હવે મને આપણા સપના
પણ ગંદા આવે છે !!

tarathi gandi
gandi vato karine,
have mane aapana sapana
pan ganda aave chhe !!

ખાસ તો અમે પણ છીએ

ખાસ તો અમે પણ
છીએ એમના માટે,
પણ ખાલી એ નવરા
હોય ત્યારે !!

khas to ame pan
chhie emana mate,
pan khali e navara
hoy tyare !!

GF તો એવી હોવી જોઈએ,

GF તો
એવી હોવી જોઈએ,
જે સામેથી કહે કે તું હજાર
છોકરીઓ પટાવ પણ પ્રેમ
ખાલી મને જ કર !!

gf to
evi hovi joie,
je samethi kahe ke tu hajar
chhokario patav pan prem
khali mane j kar !!

મને બસ તું જોઈએ, અને

મને બસ તું જોઈએ,
અને એ પણ હંમેશા માટે !!

mane bas tu joie,
ane e pan hammesha mate !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.