જિંદગી મોત સુધી પહોચાડતી ટ્રેન
જિંદગી મોત સુધી
પહોચાડતી ટ્રેન હતી,
અને તમે એની વચ્ચે આવતું
એક ખુબસુરત સ્ટેશન !!
jindagi mot sudhi
pahochadati tren hati,
ane tame eni vachche aavatu
ek khub surat station !!
Romantic Shayari Gujarati
3 years ago
રિસાઈ તો જવાય પણ દુર
રિસાઈ તો જવાય
પણ દુર ક્યાં થઇ શકાય છે,
દિલથી જો પ્રેમ હોય
તો નફરત ક્યા થાય છે !!
risai to javay
pan dur kya thai shakay chhe,
dil thi jo prem hoy
to nafarat kya thay chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
પ્રેમ મરતો નથી સાહેબ, પ્રેમ
પ્રેમ મરતો નથી સાહેબ,
પ્રેમ તો મારી નાખે છે !!
prem marato nathi saheb,
prem to mari nakhe chhe !!
Love Shayari Gujarati
3 years ago
મારા માટે હવે દુર દુરથી
મારા માટે હવે દુર દુરથી
માંગાઓ આવવા લાગ્યા છે,
કેમ કે નજીક વાળાઓ તો મને
બરાબરના ઓળખી ગયા છે !!
😂😂😂😂😂😂
mara mate have dur dur thi
mangao aavava lagya chhe,
kem ke najik valao to mane
barabar na olakhi gaya chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જિંદગી પણ કેવી અજીબ છે,
જિંદગી પણ કેવી અજીબ છે,
ખુશ રહીએ તો લોકો બળે છે અને
ઉદાસ રહીએ તો પ્રશ્ન પૂછે છે !!
🌹🌷🌻શુભ સવાર🌻🌷🌹
jindagi pan kevi ajib chhe,
khush rahie to loko bale chhe ane
udas rahie to prasn puchhe chhe !!
🌹🌷🌻shubh savar🌻🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
તમારા જોડે બીજાની પંચાત કરવા
તમારા જોડે બીજાની
પંચાત કરવા વાળો,
બીજા જોડે તમારી
પંચાત કરતો જ હશે !!
🍃🍃🍃🍃🍃🍃🍃🍃
tamara jode bijani
panchat karava valo,
bija jode tamari
panchat karato j hashe !!
🍃🍃🍃🍃🍃🍃🍃🍃
Life Quotes Gujarati
3 years ago
લવયુ પણ છે અને મિસયુ
લવયુ પણ છે
અને મિસયુ પણ છે,
તારા વિના મારા દિવસો
સેમ ટુ સેમ છે !!
💕💕💕💕💕💕💕
love u pan chhe
ane miss u pan chhe,
tara vina mara divaso
same to same chhe !!
💕💕💕💕💕💕💕
Breakup Shayari Gujarati
3 years ago
જેમ એકડા પાછળ બગડો હોય
જેમ એકડા પાછળ
બગડો હોય એમ,
પ્રેમ હોય ત્યાં થોડો
ઝઘડો હોય !!
😍😍😍😍😍😍😍
jem ekada pachhal
bagado hoy em,
prem hoy tya thodo
zaghado hoy !!
😍😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
3 years ago
પિતા એ હસ્તી છે, જેના
પિતા એ હસ્તી છે,
જેના પરસેવાના એક
ટીપાંની કિંમત પણ
સંતાન ચૂકવી ન શકે !!
pita e hasti chhe,
jena parasevana ek
tipani kimmat pan
santan cukavi na shake !!
Gujarati Suvichar
3 years ago
પ્રેમ તો બધાને પૂરો જ
પ્રેમ તો બધાને
પૂરો જ થાય છે,
બસ હંમેશા સાથે
જીવવાની ઇચ્છા જ
અધુરી રહી જાય છે !!
prem to badhane
puro j thay chhe,
bas hammesha sathe
jivavani ichchha j
adhuri rahi jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
