આખી રાત તારી જ વાતો
આખી રાત તારી જ
વાતો કરતો રહ્યો ચાંદ પાસે,
ચાંદ પણ એવો બળ્યો કે
સવારે સુરજ થઇ ગયો.
aakhi rat tari j
vato karato rahyo chand pase,
chand pan evo balyo ke
savare suraj thai gayo.
Romantic Shayari Gujarati
3 years ago
લોકડાઉન પહેલા હું થોડો આળસુ
લોકડાઉન પહેલા
હું થોડો આળસુ હતો,
પણ હવે તો આળસુ
Pro Max થઇ ગયો છું !!
😂😂😂😂😂😂😂
lockdown pahela
hu thodo aalasu hato,
pan have to aalasu
pro max thai gayo chhu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તમે જેના કારણે દારુ અને
તમે જેના કારણે દારુ
અને સિગરેટ પીતા થયા,
તે કોઈ બીજાના કારણે આજે
ખાટું ખાવા લાગી છે !!
😂😂😂😂😂😂😂
tame jena karane daru
ane sigaret pita thay,
te koi bijana karane aaje
khatu khava lagi chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હૃદય પાસે એવા ઘણા કારણો
હૃદય પાસે એવા
ઘણા કારણો હોય છે,
જેનો બુદ્ધિ પાસે કોઈ
જવાબ નથી હોતો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
raday pase eva
ghana karano hoy chhe,
jeno buddhi pase koi
javab nathi hoto !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
હારીને પણ ના હારવું, એ
હારીને પણ ના હારવું,
એ જ શરૂઆત છે જીતની !!
harine pan na haravu,
e j sharuat chhe jit ni !!
Gujarati Suvichar
3 years ago
હવે કોઈ સવાલ નહીં કરું
હવે કોઈ સવાલ
નહીં કરું હું તમને,
માફ કરજો વધુ પડતો
પઝેસિવ થઇ ગયો હતો હું !!
have koi saval
nahi karu hu tamane,
maf karajo vadhu padato
possessive thai gayo hato hu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તૂટેલા એ PROMISE, માણસને ફરીવાર
તૂટેલા એ PROMISE,
માણસને ફરીવાર ભરોસો
ના કરવા માટે મજબુર
કરી દે છે !!
tutela e promise,
manas ne farivar bharoso
na karava mate majabur
kari de chhe !!
Life Quotes Gujarati
3 years ago
સવાર સવારમાં તારા હાથની ચા
સવાર સવારમાં
તારા હાથની ચા મળે,
એનાથી વધુ ખુશી
બીજીશું મળે મને !!
savar savar ma
tara hath ni cha male,
enathi vadhu khushi
biji shu male mane !!
Romantic Shayari Gujarati
3 years ago
એક દિવસ CRY DAY પણ
એક દિવસ CRY
DAY પણ હોવો જોઈએ,
એ દિવસે SINGLE લોકો
ચોધાર આંસુએ રડી શકે !!
😂😂😂😂😂😂
ek divas cry
day pan hovo joie,
e divase single loko
chodhar aansue radi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પહેલા ધક્કે ખુશી ક્યાં મળે
પહેલા ધક્કે ખુશી
ક્યાં મળે છે સાહેબ,
ધક્કા ખાતા રહેવું
પડે છે ધીરજના !!
pahela dhakke khushi
kya male chhe saheb,
dhakka khata rahevu
pade chhe dhiraj na !!
Life Quotes Gujarati
3 years ago
