મારા દિલના બગીચે પલભરમાં રોનક
મારા દિલના બગીચે
પલભરમાં રોનક આવી ગઈ,
જયારે એક રૂપની રાણી
મારા દિલ પર ફાવી ગઈ !!
mara dil na bagiche
palabhar ma ronak aavi gai,
jayare ek rup ni rani
mara dil par favi gai !!
Romantic Shayari Gujarati
3 years ago
એ પરિંદાને કેદ રાખવાનો કોઈ
એ પરિંદાને કેદ રાખવાનો
કોઈ મતલબ નથી સાહેબ,
જે આપણા દિલમાં રહીને પણ
બીજાઓ સાથે ઉડવાના
ખ્વાબ જોતા હોય !!
e parindane ked rakhavano
koi matalab nathi saheb,
je aapana dil ma rahine pan
bijao sathe udavana
khvab jota hoy !!
Bewafa Shayari Gujarati
3 years ago
તમારા રૂપની જેમ કદરદાની કરો
તમારા રૂપની
જેમ કદરદાની કરો એની,
અમારી લાગણી પણ આપના
જેવી રૂપાળી છે !!
tamara rup ni
jem kadaradani karo eni,
amari lagani pan aapana
jevi rupali chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
આજકાલનો પ્રેમ એટલે, જેના નામની
આજકાલનો પ્રેમ એટલે,
જેના નામની ચિઠ્ઠી નીકળે
પ્રેમ એનો !!
aajakal no prem etale,
jena nam ni chiththi nikale
prem eno !!
Love Shayari Gujarati
3 years ago
મારા જીવનમાં તારી હાજરી, એ
મારા જીવનમાં
તારી હાજરી,
એ જ મારી સફળતાનું
રહસ્ય છે !!
mara jivan ma
tari hajari,
e j mari safalat nu
rahasy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
પથ્થર જેવા પથ્થરમાં પણ ભેજ
પથ્થર જેવા પથ્થરમાં પણ
ભેજ લાગે છે આ વરસાદને લીધે,
તને ક્યારેય અસર નથી થતી
મારા આ અશ્રુઓની !!
😪😪😪😪😪😪😪😪
paththar jeva paththar ma pan
bhej lage chhe aa varasad ne lidhe,
tane kyarey asar nathi thati
mara aa asruoni !!
😪😪😪😪😪😪😪😪
Sad Shayari Gujarati
3 years ago
અઘરી પરિસ્થિતિ અને કપરા સંજોગોમાં
અઘરી પરિસ્થિતિ
અને કપરા સંજોગોમાં જ,
આપણને આપણો સાચો
પરિચય થતો હોય છે !!
🍁🍁🍁🍁🍁🍁🍁
aghari paristhiti
ane kapara sanjogoma j,
aapan ne aapano sacho
parichay thato hoy chhe !!
🍁🍁🍁🍁🍁🍁🍁
Life Quotes Gujarati
3 years ago
રાધાને જો એમજ મળી ગયો
રાધાને જો એમજ
મળી ગયો હોત કાન,
તો જગતને કોણ કરાવેત
"પ્રેમ" નું ભાન !!
💓💓💓💓💓💓💓
radhane jo emaj
mali gayo hot kan,
to jagat ne kon karavet
"prem" nu bhan !!
💓💓💓💓💓💓💓
Love Shayari Gujarati
3 years ago
તમે કોઈને ચાહો પણ મેળવી
તમે કોઈને ચાહો
પણ મેળવી ના શકો તો તમે,
દુનિયાની એ કેટેગરીમાં આવો છો
જ્યાં "રાધા" ટોપ ઉપર છે !!
tame koine chaho
pan melavi na shako to tame,
duniyani e ketegarima aavo chho
jya "radha" top upar chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
પોતાની જ દુનિયામાં મસ્ત રહેતા
પોતાની જ દુનિયામાં
મસ્ત રહેતા શીખી જજો,
કારણ કે આ દુનિયાના લોકો
ક્યારે તમને છોડીને જતા રહેશે
એની ખબર નઈ રહે !!
potani j duniyama
mast raheta shikhi jajo,
karan ke aa duniyana loko
kyare tamane chhodine jata raheshe
eni khabar nai rahe !!
Life Quotes Gujarati
3 years ago
