Shala Rojmel
એકસાથે ના આપી શકે તો

એકસાથે ના
આપી શકે તો કંઈ નહીં,
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે !!

ek sathe na
aapi shake to kai nahi,
mane tara anahad prem na
hapta kari de !!

તમે કેટલા ધનવાન છો તે

તમે કેટલા
ધનવાન છો તે જાણવું હોય
તો એવી વસ્તુઓ ગણવા માંડો,
જે ધનથી ખરીદી નથી શકાતી
અને તમારી પાસે છે !!

tame ketala
dhanavan chho te janavu hoy
to evi vastuo ganava mando,
je dhan thi kharidi nathi shakati
ane tamari pase chhe !!

Gujarati Suvichar

3 years ago

ભૂલી જઈશ તું મારી લાગણીઓને

ભૂલી જઈશ તું મારી
લાગણીઓને હસતાંહસતાં,
ને સદાય તું યાદ આવતી રહીશ
મને અમસ્તા અમસ્તા !!

bhuli jaish tu mari
laganione hasatanhasata,
ne saday tu yad aavati rahish
mane amasta amasta !!

આજે કંઇ અધૂરું છે તારા

આજે કંઇ
અધૂરું છે તારા વગર,
શું તારું પણ એવું જ છે
મારા વગર ?

aaje kai
adhuru chhe tara vagar,
shu taru pan evu j chhe
mara vagar?

દરેક વખતે એક જ ભૂલ

દરેક વખતે
એક જ ભૂલ ના કરો,
દરેક વખતે અલગ
અલગ ભૂલ કરો !!
😂😂😂😂😂😂😂

darek vakhate
ek j bhul na karo,
darek vakhate alag
alag bhul karo !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જીવનમાં બધા દાવ જીતવા છે

જીવનમાં બધા દાવ
જીતવા છે તો બળથી વધારે
બુદ્ધિનો ઉપયોગ કરો,
કેમ કે બળ લડવાનું શીખવાડે છે
અને બુદ્ધિ જીતવાનું !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

jivan ma badha dav
jitava chhe to bal thi vadhare
buddhino upayog karo,
kem ke bal ladavanu shikhavade chhe
ane buddhi jitavanu !!
💐🌻🌹shubh savar🌹🌻💐

હવે ઇંતજાર નથી તારો, અને

હવે ઇંતજાર નથી તારો,
અને કોઈ હમદર્દી પણ
નથી તારાથી !!

have intajar nathi taro,
ane koi hamadardi pan
nathi tarathi !!

કોઈ બીજાની સામે જોવાની જરૂર

કોઈ બીજાની સામે
જોવાની જરૂર જ ક્યાં છે,
જયારે મારી જાન જ બહુ સુંદર છે !!

koi bijani same
jovani jarur j kya chhe,
jayare mari jan j bahu sundar chhe !!

બધું જ મળશે તમને સાહેબ,

બધું જ
મળશે તમને સાહેબ,
જયારે તમે નસીબ કરતા
તમારી મહેનત પર વધારે
ભરોસો કરશો !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

badhu j
malashe tamane saheb,
jayare tame nasib karata
tamari mahenat par vadhare
bharoso karasho !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

માણસ ગમે તેટલો સારો હોય,

માણસ ગમે તેટલો સારો હોય,
એના વિશે ખરાબ
બોલવાવાળા મળી જ જાય !!

manas game tetalo saro hoy,
ena vishe kharab
bolavavala mali j jay !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.