કોઈ વ્યક્તિને તકલીફ એટલી જ
કોઈ વ્યક્તિને
તકલીફ એટલી જ આપજો,
જેટલી સમય આવે ત્યારે
તમે સહન કરી શકો !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐💐
koi vyaktine
takalif etali j aapajo,
jetali samay aave tyare
tame sahan kari shako !!
🌹💐🌹shubh ratri🌹💐💐
Good Night Shayari Gujarati
3 years ago
સાપ અને પતિ બેઉના નસીબ
સાપ અને પતિ બેઉના
નસીબ એક જેવા હોય,
વર્ષમાં એક જ વાર
પૂજા થાય !!
😂😂😂😂😂😂
sap ane pati beuna
nasib ek jeva hoy,
varsh ma ek j var
puja thay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સંબંધોને નામ આપવા કરતા, દિલથી
સંબંધોને
નામ આપવા કરતા,
દિલથી માન આપશો
તો મજા જ મજા છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
sambandhone
nam aapava karata,
dil thi man aapasho
to maja j maja chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
હું ભૂલોને નજરઅંદાજ કરતો રહ્યો,
હું ભૂલોને
નજરઅંદાજ કરતો રહ્યો,
અને તું સમજી કે
આંધળો છું હું !!
hu bhulone
najaraandaj karato rahyo,
ane tu samaji ke
andhalo chhu hu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જો ગાંડી મારો તો એક
જો ગાંડી મારો તો
એક જ નિયમ છે,
છોકરી પટે તો #Best
ને ના પટે તો #Next !!
😂😂😂😂😂😂
jo gandi maro to
ek j niyam chhe,
chhokari pate to #best
ne na pate to #next !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખાધો હશે દગો લોકોએ મોહબ્બતમાં,
ખાધો હશે દગો
લોકોએ મોહબ્બતમાં,
મેં તો દોસ્તીમાં રહીને જ
આ અનુભવ મેળવ્યો છે !!
khadho hashe dago
lokoe mohabbat ma,
me to dostima rahine j
aa anubhav melavyo chhe !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક દોસ્ત ખાલી દોસ્ત નહીં,
અમુક દોસ્ત
ખાલી દોસ્ત નહીં,
માથાનો દુખાવો
પણ હોય છે !!
😂😂😂😂😂😂
amuk dost
khali dost nahi,
mathano dukhavo
pan hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તકલીફ તો અધૂરા સંબંધો આપે
તકલીફ તો અધૂરા
સંબંધો આપે છે સાહેબ,
ના પોતે મરે છે કે ના
આપણને મરવા દે છે !!
takalif to adhura
sambandho aape chhe saheb,
na pote mare chhe ke na
aapan ne marava de chhe !!
Sambandh Status Gujarati
3 years ago
જરા પણ પીગળતું નથી તારું
જરા પણ
પીગળતું નથી તારું દિલ,
આટલો કિંમતી પથ્થર
ક્યાંથી ખરીદ્યો !!
jara pan
pigalatu nathi taru dil,
aatalo kimmati paththar
kya thi kharidyo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
વિચાર એવા રાખો કે, તમારા
વિચાર એવા રાખો કે,
તમારા વિચાર ઉપર પણ
કોઈએ વિચાર કરવો પડે !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
vichar eva rakho ke,
tamara vichar upar pan
koie vichar karavo pade !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
3 years ago
