કોઈ ઠુકરાવી દે તો ખોટા
કોઈ ઠુકરાવી દે
તો ખોટા રસ્તે ના જતા,
સાચો રસ્તો પસંદ કરીને એમને
ખોટા સાબિત કરજો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
koi thukaravi de
to khota raste na jata,
sacho rasto pasand karine emane
khota sabit karajo !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
બહુ નસીબદાર હોય છે એ
બહુ નસીબદાર
હોય છે એ છોકરાઓ,
જેનું હોટેલનું બીલ એમની
GF આપતી હોય છે !!
bahu nasibadar
hoy chhe e chhokarao,
jenu hotel nu bil emani
gf aapati hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારા મોઢે તું જ સારું
તારા મોઢે
તું જ સારું લાગે છે,
આ તમે ક્યાંથી શીખી
લાવ્યા તમે !!
tara modhe
tu j saru lage chhe,
tame kyanthi shikhi
lavya tame !!
Romantic Shayari Gujarati
3 years ago
તને તારી અકડ મુબારક, મને
તને તારી અકડ મુબારક,
મને મારો પ્રેમ મુબારક !!
tane tari akad mubarak,
mane maro prem mubarak !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આપણે કરેલી એ પહેલી Kiss,
આપણે કરેલી
એ પહેલી Kiss,
આજે પણ યાદ છે મને !!
aapane kareli
e paheli kiss,
aaje pan yad chhe mane !!
Romantic Shayari Gujarati
3 years ago
એક સ્વાર્થી વ્યક્તિ, પરમાણુ બોમ્બ
એક સ્વાર્થી વ્યક્તિ,
પરમાણુ બોમ્બ કરતા પણ
વધારે ખતરનાક હોય છે !!
ek svarthi vyakti,
paramanu bomb karata pan
vadhare khataranak hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
એક દિવસ એવો આવશે, હું
એક દિવસ એવો આવશે,
હું નહીં પણ મારો Love તને
બહુ યાદ આવશે !!
ek divas evo aavashe,
hu nahi pan maro love tane
bahu yad aavashe !!
Breakup Shayari Gujarati
3 years ago
બોલીને બગાડવા કરતા, સંબંધ ઓછો
બોલીને
બગાડવા કરતા,
સંબંધ ઓછો કરી
નાખવો સારો !!
boline
bagadava karata,
sambandh ochho kari
nakhavo saro !!
Sambandh Status Gujarati
3 years ago
એ સજા પણ મને મંજુર
એ સજા પણ
મને મંજુર છે,
જેના બદલામાં
તું મળી જાય !!
e saja pan
mane manjur chhe,
jena badalama
tu mali jay !!
Romantic Shayari Gujarati
3 years ago
તું ખુશ હોવી જોઈએ, પછી
તું ખુશ હોવી જોઈએ,
પછી મારી સાથે જ હોય
એ કંઈ જરૂરી નથી !!
tu khush hovi joie,
pachhi mari sathe j hoy
e kai jaruri nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
