Shala Rojmel
આજે પણ યાદ છે મને,

આજે પણ યાદ છે મને,
તારી સાથે વાતો કરતા કરતા
આખી રાત વીતી જતી હતી !!

aaje pan yad chhe mane,
tari sathe vato karata karata
aakhi rat viti jati hati !!

વર્તન એવું ના કરો કે

વર્તન એવું ના કરો
કે કોઈ વ્યક્તિને સતત
જતું કરવું પડે,
નહિતર ક્યારેક કંટાળીને
એ સંબંધ પણ જતો
કરી દેશે !!

vartan evu na karo
ke koi vyaktine satat
jatu karavu pade,
nahitar kyarek kantaline
e sambandh pan jato
kari deshe !!

જયારે કોઈની SMILE આપણી જવાબદારી

જયારે કોઈની
SMILE આપણી
જવાબદારી બની જાય,
ત્યારે સમજવું કે સંબંધ
દિલથી બંધાયો છે !!

jayare koini
smile aapani
javabadari bani jay,
tyare samajavu ke sambandh
dil thi bandhayo chhe !!

બસ આ 3 દિવસ પસાર

બસ આ 3 દિવસ
પસાર કરવાના છે,
અને અડધું 2022
સફળતાપૂર્વક બરબાદ !!
😜😜😜😜😜😜

bas aa 3 divas
pasar karavana chhe,
ane adadhu 2022
safalatapurvak barabad !!
😜😜😜😜😜😜

Gujarati Jokes

3 years ago

ત્રણ વર્ષના પ્રેમ પછી એને

ત્રણ વર્ષના પ્રેમ
પછી એને યાદ આવ્યું,
ઘરના લોકો ખુબ કડક છે
માનશે નહીં !!

tran varsh na prem
pachhi ene yad aavyu,
ghar na loko khub kadak chhe
manashe nahi !!

સાંભળવા માંગુ છું એકવાર અવાજ

સાંભળવા માંગુ છું
એકવાર અવાજ તમારો,
પણ વાત કરવાનું બહાનું
નથી આવડતું મને !!

sambhalava mangu chhu
ekavar avaj tamaro,
pan vat karavanu bahanu
nathi aavadatu mane !!

ONLINE તો બધા હોય જ

ONLINE તો
બધા હોય જ છે,
પણ યાદ એ જ કરતા હોય છે
જે આપણા હોય છે !!

online to
badha hoy j chhe,
pan yad e j karata hoy chhe
je aapana hoy chhe !!

કેટલી તકલીફ આપે છે આ

કેટલી
તકલીફ આપે છે
આ અધૂરા સંબંધો,
ના તો પોતે મરે છે
કે ના તો આપણને
મરવા દે છે !!

ketali
takalif aape chhe
aa adhura sambandho,
na to pote mare chhe
ke na to aapan ne
marava de chhe !!

Sad Shayari Gujarati

3 years ago

આ દિલ પણ કેવું કમાલનું

આ દિલ પણ
કેવું કમાલનું છે સાહેબ,
જેની પાસે દિલ માટે સમય જ નથી
એવા માટે બેચેન થાય છે !!

aa dil pan
kevu kamal nu chhe saheb,
jeni pase dil mate samay j nathi
eva mate bechen thay chhe !!

માત્ર તમારા સપના માટે સફળ

માત્ર તમારા સપના
માટે સફળ ના બનો,
એના માટે પણ બનો
જે તમારી મજાક ઉડાવે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

matr tamara sapana
mate safal na bano,
ena mate pan bano
je tamari majak udave chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.